Hymn No. 1890 | Date: 26-Jun-1989
|
|
Text Size |
 |
 |
1989-06-26
1989-06-26
1989-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13379
જગ સારાને રહી છે રે નીરખી, માડી આંખડી તારી
જગ સારાને રહી છે રે નીરખી, માડી આંખડી તારી દઈ દેજે રે સ્થાન થોડું એમાં, તો, મને રે માડી જગની ધડકને ધડકને, રહ્યું છે હૈયું તારું તો ધડકી ધડકવા દેજે, એમાં તો એક ધડકન તો મારી રહ્યા છે વહેતાં કિરણો, પ્રેમના તો આંખથી તારી ઝીલવા દેજે એક કિરણ, એમાંથી મને તો માડી રહ્યા છે વરસતા કૃપાના બિંદુ, તારા રે માડી ઝીલવા દેજે એક બિંદુ એમાંથી, મને રે માડી નાદ તારા તો રહ્યા, છે વહેતા જગમાં સદાયે માડી કાનમાં મારા પડવા દેજે, એક નાદ તારો રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaag sarane rahi che re nirakhi, maadi ankhadi taari
dai deje re sthana thodu emam, to, mane re maadi
jag ni dhadakane dhadakane, rahyu che haiyu taaru to dhadaki
dhadakava deje, ema to ek dhadakana to maari
rahetamari taari
jilava deje ek kirana, ema thi mane to maadi
rahya che varasata kripana bindu, taara re maadi
jilava deje ek bindu emanthi, mane re maadi
naad taara to rahya, che vaheta jag maa sadaaye maadi
kanamam maara padava deje, ek naad taaro re maadi
|
|