1989-07-01
1989-07-01
1989-07-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13382
ચડાવજે ના, માયાનો વળ મનમાં એટલો, છૂટયો ના છૂટે

તાણજે ના માયાને તું એટલી, છૂટતાં મન તો તૂટે
કરજે ના હાલત તારી એવી, સીંદરી બળે, વળ ના છૂટે
દેતા દેતા વળ દેવાતા જાશે, વળ એમાં તો પાકા થાશે

ચડાવજે વળ ભક્તિનો હૈયા પર એટલો, છૂટયો ના છૂટે
કરજે આફતોનો હિંમતથી સામનો, જોજે વળ ભક્તિનો ના તૂટે
કરજે હાલત તારી તો એવી, સીંદરી બળે, વળ ના છૂટે
વળ દેતા દેતા, વળ ભક્તિનો થાશે પાકો, જલદી નહીં છૂટે
વળ એના કરજે પાકા એવા, માયાથી પણ ના તૂટે

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
caḍāvajē nā, māyānō vala manamāṁ ēṭalō, chūṭayō nā chūṭē
tāṇajē nā māyānē tuṁ ēṭalī, chūṭatāṁ mana tō tūṭē
karajē nā hālata tārī ēvī, sīṁdarī balē, vala nā chūṭē
dētā dētā vala dēvātā jāśē, vala ēmāṁ tō pākā thāśē
karajē nā hālata tārī ēvī, sīṁdarī balē, vala nā chūṭē
caḍāvajē vala bhaktinō haiyā para ēṭalō, chūṭayō nā chūṭē
karajē āphatōnō hiṁmatathī sāmanō, jōjē vala bhaktinō nā tūṭē
karajē hālata tārī tō ēvī, sīṁdarī balē, vala nā chūṭē
vala dētā dētā, vala bhaktinō thāśē pākō, jaladī nahīṁ chūṭē
vala ēnā karajē pākā ēvā, māyāthī paṇa nā tūṭē