BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1895 | Date: 05-Jul-1989
   Text Size Increase Font Decrease Font

કરવા ટાણે ના કરીશ તું, મોકો ચૂકી જાશે જો તું

  No Audio

Karva Tade Na Karish Tu, Moko Chuki Jashe Jo Tu

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-07-05 1989-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13384 કરવા ટાણે ના કરીશ તું, મોકો ચૂકી જાશે જો તું કરવા ટાણે ના કરીશ તું, મોકો ચૂકી જાશે જો તું
રડવાની પાળી ત્યાં તો આવશે (2)
સાચાને ખોટું સમજીશ જો તું, ખોટાને સાચું માનીશ જો તું - રડવાની...
પુણ્યને હડસેલીશ જો તું, પાપને આવકારીશ જો તું - રડવાની...
સમયને ના આવકારીશ જો તું, ના સમયને રોકી શકીશ જો તું - રડવાની...
દિવસે ના તારા ગણજે તું, આળસમાં સમય ના કાઢજે તું - રડવાની...
અપમાન સર્વના કરશે જો તું, સમય પારખી ના શકીશ તું - રડવાની...
માયામાં રાચીશ જો તું, હૈયેથી માયા હટાવીશ ના જો તું - રડવાની...
સત્યની અવગણના કરશે તું, અસત્યમાં રાચીશ જો તું - રડવાની
Gujarati Bhajan no. 1895 by Satguru Devendra Ghia - Kaka
કરવા ટાણે ના કરીશ તું, મોકો ચૂકી જાશે જો તું
રડવાની પાળી ત્યાં તો આવશે (2)
સાચાને ખોટું સમજીશ જો તું, ખોટાને સાચું માનીશ જો તું - રડવાની...
પુણ્યને હડસેલીશ જો તું, પાપને આવકારીશ જો તું - રડવાની...
સમયને ના આવકારીશ જો તું, ના સમયને રોકી શકીશ જો તું - રડવાની...
દિવસે ના તારા ગણજે તું, આળસમાં સમય ના કાઢજે તું - રડવાની...
અપમાન સર્વના કરશે જો તું, સમય પારખી ના શકીશ તું - રડવાની...
માયામાં રાચીશ જો તું, હૈયેથી માયા હટાવીશ ના જો તું - રડવાની...
સત્યની અવગણના કરશે તું, અસત્યમાં રાચીશ જો તું - રડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karva taane na karish tum, moko chuki jaashe jo tu
radavani pali tya to aavashe (2)
sachane khotum samajisha jo tum, khotane saachu manisha jo tu - radavani ...
punyane hadaselisha jo tum, papane avakarisha jo tu - radavani ...
samayane na avakarisha jo tum, na samayane roki shakisha jo tu - radavani ...
divase na taara ganaje tum, alasamam samay na kadhaje tu - radavani ...
apamana sarvana karshe jo tum, samay parakhi na shakisha tu - radavani ...
maya maa rachisha jo tum, haiyethi maya hatavisha na jo tu - radavani ...
satyani avaganana karshe tum, asatyamam rachisha jo tu - radavani

First...18911892189318941895...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall