Hymn No. 1897 | Date: 06-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-06
1989-07-06
1989-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13386
છે બે દિનનો મહેમાન તો તું આ જગમાં રે
છે બે દિનનો મહેમાન તો તું આ જગમાં રે નથી કાયમ કાંઈ તું રહેવાનો (2) દઈ શકે તો તું દઈ જાજે જગને, નથી સાથે કંઈ તું લઈ જઈ શકવાનો છે માલિક તો એક જ આ સકળ જગનો ના નજર બહાર એની, તું ક્યાંય રહી શકવાનો - દઈ શકે... છોડી ગયા અન્ય જે, રહ્યો છે પામી આજે એને તું જાજે બદલામાં છોડી તું, વિચાર અન્યોના તો કરીને તું - દઈ શકે... કદી રહીશ તું અહીં, કદી ક્યાં, ના એ તો તું જાણવાનો છે વાસ જગમાં જ્યાં તારો, કરજે વાસ તારો સુધારવાનો - દઈ શકે... વહેલું મોડું તો આ જગ, એક દિવસ તું છોડવાનો ના બાંધ મમતા તું જગની, નહિતર તો તું રડવાનો - દઈ શકે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che be dinano mahemana to tu a jag maa re
nathi kayam kai tu rahevano (2)
dai shake to tu dai jaje jagane, nathi saathe kai tu lai jai shakavano
che malika to ek j a sakal jagano
na najar bahaar eni, tu kyav rahi dai shake ...
chhodi gaya anya je, rahyo che pami aaje ene tu
jaje badalamam chhodi tum, vichaar anyona to kari ne tu - dai shake ...
kadi rahisha tu ahim, kadi kyam, na e to tu janavano
che vaas jag maa jya taaro , karje vaas taaro sudharavano - dai shake ...
vahelum modum to a jaga, ek divas tu chhodavano
na bandh mamata tu jagani, nahitara to tu radavano - dai shake ...
|
|