BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1901 | Date: 07-Jul-1989
   Text Size Increase Font Decrease Font

થાવા મુક્ત જગમાં રે મનવા, એક એકથી તું મુક્ત થા

  No Audio

Thava Mukt Jagma Re Manva, Ek Ekthi Tu Mukt Tha

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-07-07 1989-07-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13390 થાવા મુક્ત જગમાં રે મનવા, એક એકથી તું મુક્ત થા થાવા મુક્ત જગમાં રે મનવા, એક એકથી તું મુક્ત થા
ના કામ લાગશે કોઈ બંધન ભી, બંધન બધા છોડતો જા
થાજે મુક્ત તું લોભથી, મુક્ત તો તું લાલચથી થા
મુક્ત થાવા માંગશે ધીરજ, ધીરજથી તો તૂટતો ના
વાસના વળ દેજે છોડી, ચિત્તને સ્થિર કરતો જા
મોહ સર્વથા સહુનો ત્યાગી, માયાથી તો મુક્ત થા
મુક્ત થાવા, માંગશે વિશ્વાસ, વિશ્વાસે તો તૂટતો ના
યત્નોમાં સદા જાજે તું તો લાગી, તપ એને સમજી જા
મુસીબતોનો કરી સામનો, મુસીબતે તું મજબૂત થા
યત્નોમાંથી ના હટી, હિંમતે તું હટતો ના
Gujarati Bhajan no. 1901 by Satguru Devendra Ghia - Kaka
થાવા મુક્ત જગમાં રે મનવા, એક એકથી તું મુક્ત થા
ના કામ લાગશે કોઈ બંધન ભી, બંધન બધા છોડતો જા
થાજે મુક્ત તું લોભથી, મુક્ત તો તું લાલચથી થા
મુક્ત થાવા માંગશે ધીરજ, ધીરજથી તો તૂટતો ના
વાસના વળ દેજે છોડી, ચિત્તને સ્થિર કરતો જા
મોહ સર્વથા સહુનો ત્યાગી, માયાથી તો મુક્ત થા
મુક્ત થાવા, માંગશે વિશ્વાસ, વિશ્વાસે તો તૂટતો ના
યત્નોમાં સદા જાજે તું તો લાગી, તપ એને સમજી જા
મુસીબતોનો કરી સામનો, મુસીબતે તું મજબૂત થા
યત્નોમાંથી ના હટી, હિંમતે તું હટતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thāvā mukta jagamāṁ rē manavā, ēka ēkathī tuṁ mukta thā
nā kāma lāgaśē kōī baṁdhana bhī, baṁdhana badhā chōḍatō jā
thājē mukta tuṁ lōbhathī, mukta tō tuṁ lālacathī thā
mukta thāvā māṁgaśē dhīraja, dhīrajathī tō tūṭatō nā
vāsanā vala dējē chōḍī, cittanē sthira karatō jā
mōha sarvathā sahunō tyāgī, māyāthī tō mukta thā
mukta thāvā, māṁgaśē viśvāsa, viśvāsē tō tūṭatō nā
yatnōmāṁ sadā jājē tuṁ tō lāgī, tapa ēnē samajī jā
musībatōnō karī sāmanō, musībatē tuṁ majabūta thā
yatnōmāṁthī nā haṭī, hiṁmatē tuṁ haṭatō nā

First...19011902190319041905...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall