1989-07-08
1989-07-08
1989-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13392
ભરી દે હૈયામાં એવા ભાવ, ભાવે-ભાવે હૈયું ‘મા’ નું ભીંજાય જાય

પ્રેમમાં જાજે તું એવો ડૂબી, પ્રેમમાં તો માડી સદા નહાય
ભર નિર્મળતા નયનોમાં એવી, ‘મા’ ને એ તો સ્પર્શી જાય
રેલાવ તારા ભક્તિના સૂરો એવાં, માડી એમાં ડોલી જાય
જગાવ દર્શનની તડપન હૈયે એવી, દર્શનમાં મજબૂર બની જાય
ફેલાવ સદ્દગુણોની સુગંધ એવી, ‘મા’ ના દ્વાર સુધી ફેલાઈ જાય
દર્શન કાજે કર હૈયું ઉત્સુક એટલું, દર્શન દેવા ‘મા’ ઉત્સુક થઈ જાય
પરિવર્તન કર તારામાં એટલું, ઝીલવા કૃપા લાયક થઈ જવાય
દેનારી છે એ તો, લેનારો છે તું તો, સંબંધની સાર્થકતા થાય
પુકારમાં ભર તું ભાવો એવા, સામે એ દોડી દોડી આવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharī dē haiyāmāṁ ēvā bhāva, bhāvē-bhāvē haiyuṁ ‘mā' nuṁ bhīṁjāya jāya
prēmamāṁ jājē tuṁ ēvō ḍūbī, prēmamāṁ tō māḍī sadā nahāya
bhara nirmalatā nayanōmāṁ ēvī, ‘mā' nē ē tō sparśī jāya
rēlāva tārā bhaktinā sūrō ēvāṁ, māḍī ēmāṁ ḍōlī jāya
jagāva darśananī taḍapana haiyē ēvī, darśanamāṁ majabūra banī jāya
phēlāva saddaguṇōnī sugaṁdha ēvī, ‘mā' nā dvāra sudhī phēlāī jāya
darśana kājē kara haiyuṁ utsuka ēṭaluṁ, darśana dēvā ‘mā' utsuka thaī jāya
parivartana kara tārāmāṁ ēṭaluṁ, jhīlavā kr̥pā lāyaka thaī javāya
dēnārī chē ē tō, lēnārō chē tuṁ tō, saṁbaṁdhanī sārthakatā thāya
pukāramāṁ bhara tuṁ bhāvō ēvā, sāmē ē dōḍī dōḍī āvī jāya
|
|