Hymn No. 1908 | Date: 13-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-13
1989-07-13
1989-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13397
છો કોણ, જીવનમાં જો એ ગોત્યું નહિ, ગોત્યું જીવનમાં બીજું બધું
છો કોણ, જીવનમાં જો એ ગોત્યું નહિ, ગોત્યું જીવનમાં બીજું બધું રહેશો અધૂરા ને અધૂરા, અધૂરપનું કારણ જો ના જડયું સુખ તો ગોત્યું સહુએ જીવનમાં, સુખ કાજે જગમાં સહુ ફર્યું દુઃખી રહ્યા એતો જીવનમાં, સાચા સુખનું કારણ જો ના જડયું ભૂલી ખુદને, કરી દૃષ્ટિ માયામાં, ખુદની ખુદાઈ વિસરાઈ ગઈ મળ્યું ના કિરણ પ્રકાશનું એને, મોહનિંદ્રામાં જે સૂઈ રહ્યું સાગર તટે ઊભા રહી, મળે મોજ તો જોવા તરંગની પડયા વિના સાગરમાં, મોજ તરવાની તો ના મળી વિચારોને વિચારોમાં રહી, વિચાર વિના ના કાંઈ મળ્યું ના કર્યો અમલ એને, વિચાર ચરિતાર્થ તો ના બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chho kona, jivanamam jo e gotyum nahi, gotyum jivanamam biju badhu
rahesho adhura ne adhura, adhurapanum karana jo na jadayum
sukh to gotyum sahue jivanamam, sukh kaaje jag maa sahu pharyum
dukhi rahya drama jivane, karaum dukhi rahya eto
jiv mayamam, khudani khudai visaraai gai
malyu na kirana prakashanum ene, mohanindramam je sui rahyu
sagar tate ubha rahi, male moja to jova tarangani
padaya veena sagaramam, moja taravani to na mali
vicharone vicho nae, vichaar en karyumam rahi, vichaar
en came charitartha to na banyu
|