Hymn No. 1910 | Date: 13-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-13
1989-07-13
1989-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13399
કરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાય
કરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાય વિયોગે વહાવીશ આંસુ એટલાં, ભલે આંસુ ખૂટી જાય જોતાં વાટડી તારી રે માડી, તેજ ભલે આંખના હણાય કરીશ ભક્તિ એટલી, ભલે જીવન એમાં વીતી જાય શાશ્વત તો તું છે રે માડી, શાશ્વત તું તો ગણાય ગુણગાન તારા અહર્નિશ ગાતાં માડી, થાકી ના જવાય ભરી છે શક્તિ તારા ગુણમાં એવી, ગુણમય બની જવાય તારા ગુણે ગુણે રે માડી, તારું સાંનિધ્ય તો સધાય ગુણે ગુણે રે માડી, તારી પાસે તો પહોંચાય ના પહોંચાડે જે ગુણો તારી પાસે, એ ગુણો તારા ન કહેવાય
https://www.youtube.com/watch?v=c2Nx71mW_sg
Satguru Shri Devendra Ghia (Kaka)
કરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાય વિયોગે વહાવીશ આંસુ એટલાં, ભલે આંસુ ખૂટી જાય જોતાં વાટડી તારી રે માડી, તેજ ભલે આંખના હણાય કરીશ ભક્તિ એટલી, ભલે જીવન એમાં વીતી જાય શાશ્વત તો તું છે રે માડી, શાશ્વત તું તો ગણાય ગુણગાન તારા અહર્નિશ ગાતાં માડી, થાકી ના જવાય ભરી છે શક્તિ તારા ગુણમાં એવી, ગુણમય બની જવાય તારા ગુણે ગુણે રે માડી, તારું સાંનિધ્ય તો સધાય ગુણે ગુણે રે માડી, તારી પાસે તો પહોંચાય ના પહોંચાડે જે ગુણો તારી પાસે, એ ગુણો તારા ન કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karta gungaan taara re maadi, Bhale galum sukaya
viyoge vahavisha Ansu etalam, Bhale Ansu Khuti jaay
Jotham vatadi taari re maadi, tej Bhale aankh na hanaya
Karisha bhakti etali, Bhale JIVANA ema viti jaay
shashvat to tu Chhe re maadi, shashvat tu to ganaya
gungaan taara aharnisha gatam maadi, thaaki na javaya
bhari che shakti taara gunamam evi, gunamaya bani javaya
taara gune gune re maadi, taaru sannidhya to sadhaya
gune gune re maadi, taari paase to pahonchaya
na pahonchade je na guno taari pase, e guno taara
કરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાયકરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાય વિયોગે વહાવીશ આંસુ એટલાં, ભલે આંસુ ખૂટી જાય જોતાં વાટડી તારી રે માડી, તેજ ભલે આંખના હણાય કરીશ ભક્તિ એટલી, ભલે જીવન એમાં વીતી જાય શાશ્વત તો તું છે રે માડી, શાશ્વત તું તો ગણાય ગુણગાન તારા અહર્નિશ ગાતાં માડી, થાકી ના જવાય ભરી છે શક્તિ તારા ગુણમાં એવી, ગુણમય બની જવાય તારા ગુણે ગુણે રે માડી, તારું સાંનિધ્ય તો સધાય ગુણે ગુણે રે માડી, તારી પાસે તો પહોંચાય ના પહોંચાડે જે ગુણો તારી પાસે, એ ગુણો તારા ન કહેવાય1989-07-13https://i.ytimg.com/vi/c2Nx71mW_sg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=c2Nx71mW_sg
|