Hymn No. 1912 | Date: 16-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-16
1989-07-16
1989-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13401
સમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાય
સમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાય મોકા એના હાથથી, નિત્ય નિકળી જાય રાહ ન જોવે મોકો કોઈની, ક્યારે આવે ક્યારે જાય ક્યારે આવે, કેવા જીવનમાં, ના એ તો કહેવાય બેધ્યાન બની રહેશે જગમાં, નિત્ય એ ચૂકી જાય ફરી પાછો મોકો મળતાં, સમય ઘણો વીતી જાય આળસે ઘેરાઈ રહી, મોકા તો છૂટતા જાય ખંખેરશે આળસ જ્યાં, પાછા એ તો રહી જાય જાગે નહિ આળશે જે, દોષ અન્યના કાઢે સદાય દોષ ખુદનો દેખાયે નહિ, દોષમાં સમય વીતી જાય છે કહાની આ મારી, અન્યની પણ એમાં સમાય મક્કમ નિર્ધાર વિના, બહાર એમાંથી ના નીકળાય
https://www.youtube.com/watch?v=UpeI5LcKQ9c
Satguru Shri Devendra Ghia (Kaka)
સમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાય મોકા એના હાથથી, નિત્ય નિકળી જાય રાહ ન જોવે મોકો કોઈની, ક્યારે આવે ક્યારે જાય ક્યારે આવે, કેવા જીવનમાં, ના એ તો કહેવાય બેધ્યાન બની રહેશે જગમાં, નિત્ય એ ચૂકી જાય ફરી પાછો મોકો મળતાં, સમય ઘણો વીતી જાય આળસે ઘેરાઈ રહી, મોકા તો છૂટતા જાય ખંખેરશે આળસ જ્યાં, પાછા એ તો રહી જાય જાગે નહિ આળશે જે, દોષ અન્યના કાઢે સદાય દોષ ખુદનો દેખાયે નહિ, દોષમાં સમય વીતી જાય છે કહાની આ મારી, અન્યની પણ એમાં સમાય મક્કમ નિર્ધાર વિના, બહાર એમાંથી ના નીકળાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samaye je jaage nahi, alase sui jaay
moka ena hathathi, nitya nikali jaay
raah na jove moko koini, kyare aave kyare jaay
kyare ave, keva jivanamam, na e to kahevaya
bedhyana bani raheshe jagamho, samay mal pari
jaay pacho moko chuki jaay ghano viti Jaya
alase gherai rahi, moka to chhutata Jaya
khankherashe aalas jyam, pachha e to rahi Jaya
hunting nahi alashe ever dosh Anyana kadhe Sadaya
dosh khudano dekhaye nahi, doshamam samay viti Jaya
Chhe kahani a Mari, anya ni pan ema samay
makkama nirdhaar Vina , bahaar ema thi na nikalaya
સમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાયસમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાય મોકા એના હાથથી, નિત્ય નિકળી જાય રાહ ન જોવે મોકો કોઈની, ક્યારે આવે ક્યારે જાય ક્યારે આવે, કેવા જીવનમાં, ના એ તો કહેવાય બેધ્યાન બની રહેશે જગમાં, નિત્ય એ ચૂકી જાય ફરી પાછો મોકો મળતાં, સમય ઘણો વીતી જાય આળસે ઘેરાઈ રહી, મોકા તો છૂટતા જાય ખંખેરશે આળસ જ્યાં, પાછા એ તો રહી જાય જાગે નહિ આળશે જે, દોષ અન્યના કાઢે સદાય દોષ ખુદનો દેખાયે નહિ, દોષમાં સમય વીતી જાય છે કહાની આ મારી, અન્યની પણ એમાં સમાય મક્કમ નિર્ધાર વિના, બહાર એમાંથી ના નીકળાય1989-07-16https://i.ytimg.com/vi/UpeI5LcKQ9c/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=UpeI5LcKQ9c
|