1989-07-21
1989-07-21
1989-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13407
માડી તારી સૃષ્ટિમાં, આંખ તો તેં અનોખી ઘડી

કોઈ આંખ રહે હાસ્ય ભરી, કોઈ આંખે રૂદન ધારા વહી
કોઈ આંખ કૂડકપટ ભરી, કોઈ આંખ તો રહી ભોળીભાળી
કોઈ આંખે તો વાસના ભરી, કોઈ આંખે નિર્મળતા ઝરી
કોઈ આંખે તો દુષ્ટતા ભરી, કોઈ આંખે સરળતા ભરી
કોઈ આંખ તો એવી જાદુ ભરી, સહુને રહે સદાએ આકર્ષી
કોઈ આંખ તો લુચ્ચાઈ ભરી, કોઈ આંખ તો રહે ઠપકાભરી
કોઈ આંખે ક્રોધ રહે વરસી, કોઈ આંખે પ્રેમ રહે ઝરી
કોઈ આંખે ઈર્ષ્યા ભરી, કોઈ આંખ તો ખુન્નસભરી
કોઈ આંખ ઉત્સુક્તા ભરી, કોઈ આંખ તો શંકાભરી
મન રહે જે ભાવમાં લીન, આંખ એવી એવી રહી
https://www.youtube.com/watch?v=tmNwPh1oTXk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માડી તારી સૃષ્ટિમાં, આંખ તો તેં અનોખી ઘડી
કોઈ આંખ રહે હાસ્ય ભરી, કોઈ આંખે રૂદન ધારા વહી
કોઈ આંખ કૂડકપટ ભરી, કોઈ આંખ તો રહી ભોળીભાળી
કોઈ આંખે તો વાસના ભરી, કોઈ આંખે નિર્મળતા ઝરી
કોઈ આંખે તો દુષ્ટતા ભરી, કોઈ આંખે સરળતા ભરી
કોઈ આંખ તો એવી જાદુ ભરી, સહુને રહે સદાએ આકર્ષી
કોઈ આંખ તો લુચ્ચાઈ ભરી, કોઈ આંખ તો રહે ઠપકાભરી
કોઈ આંખે ક્રોધ રહે વરસી, કોઈ આંખે પ્રેમ રહે ઝરી
કોઈ આંખે ઈર્ષ્યા ભરી, કોઈ આંખ તો ખુન્નસભરી
કોઈ આંખ ઉત્સુક્તા ભરી, કોઈ આંખ તો શંકાભરી
મન રહે જે ભાવમાં લીન, આંખ એવી એવી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī tārī sr̥ṣṭimāṁ, āṁkha tō tēṁ anōkhī ghaḍī
kōī āṁkha rahē hāsya bharī, kōī āṁkhē rūdana dhārā vahī
kōī āṁkha kūḍakapaṭa bharī, kōī āṁkha tō rahī bhōlībhālī
kōī āṁkhē tō vāsanā bharī, kōī āṁkhē nirmalatā jharī
kōī āṁkhē tō duṣṭatā bharī, kōī āṁkhē saralatā bharī
kōī āṁkha tō ēvī jādu bharī, sahunē rahē sadāē ākarṣī
kōī āṁkha tō luccāī bharī, kōī āṁkha tō rahē ṭhapakābharī
kōī āṁkhē krōdha rahē varasī, kōī āṁkhē prēma rahē jharī
kōī āṁkhē īrṣyā bharī, kōī āṁkha tō khunnasabharī
kōī āṁkha utsuktā bharī, kōī āṁkha tō śaṁkābharī
mana rahē jē bhāvamāṁ līna, āṁkha ēvī ēvī rahī
માડી તારી સૃષ્ટિમાં, આંખ તો તેં અનોખી ઘડીમાડી તારી સૃષ્ટિમાં, આંખ તો તેં અનોખી ઘડી
કોઈ આંખ રહે હાસ્ય ભરી, કોઈ આંખે રૂદન ધારા વહી
કોઈ આંખ કૂડકપટ ભરી, કોઈ આંખ તો રહી ભોળીભાળી
કોઈ આંખે તો વાસના ભરી, કોઈ આંખે નિર્મળતા ઝરી
કોઈ આંખે તો દુષ્ટતા ભરી, કોઈ આંખે સરળતા ભરી
કોઈ આંખ તો એવી જાદુ ભરી, સહુને રહે સદાએ આકર્ષી
કોઈ આંખ તો લુચ્ચાઈ ભરી, કોઈ આંખ તો રહે ઠપકાભરી
કોઈ આંખે ક્રોધ રહે વરસી, કોઈ આંખે પ્રેમ રહે ઝરી
કોઈ આંખે ઈર્ષ્યા ભરી, કોઈ આંખ તો ખુન્નસભરી
કોઈ આંખ ઉત્સુક્તા ભરી, કોઈ આંખ તો શંકાભરી
મન રહે જે ભાવમાં લીન, આંખ એવી એવી રહી1989-07-21https://i.ytimg.com/vi/tmNwPh1oTXk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tmNwPh1oTXk
|