1989-07-22
1989-07-22
1989-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13408
મૂકે માઝા જીવનમાં વેર તો જ્યારે, રણાંગણ એ તો સરજી જાયે

મૂકે માઝા જીવનમાં ક્રોધ તો જ્યારે, વિચાર ત્યાં તો અટકી જાયે
મૂકે માઝા જીવનમાં ઈર્ષ્યા તો જ્યારે, ઉપાધિ એ તો સરજી જાયે
મૂકે માઝા જીવનમાં લાલસા તો જ્યારે, પતનના દ્વાર એ ખોલી નાખે
મૂકે માઝા જીવનમાં કામ તો જ્યારે, વિનિપાત એ તો સરજી જાયે
મૂકે માઝા જીવનમાં લોભ તો જ્યારે, સારાસાર તો ભુલાઈ જાયે
મૂકે માઝા જીવનમાં શંકા તો જ્યારે, તિરાડ સંબંધમાં પાડી જાયે
મૂકે માઝા જીવનમાં આળસ તો જ્યારે, ક્યાંયનો એ તો ના રાખે
મૂકે માઝા જીવનમાં પ્રેમ તો જ્યારે, જીવન ત્યાં તો પલટાઈ જાયે
મૂકે માઝા જીવનમાં વિશ્વાસ તો જ્યારે, દ્વાર પ્રભુ દર્શનના ખોલી જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūkē mājhā jīvanamāṁ vēra tō jyārē, raṇāṁgaṇa ē tō sarajī jāyē
mūkē mājhā jīvanamāṁ krōdha tō jyārē, vicāra tyāṁ tō aṭakī jāyē
mūkē mājhā jīvanamāṁ īrṣyā tō jyārē, upādhi ē tō sarajī jāyē
mūkē mājhā jīvanamāṁ lālasā tō jyārē, patananā dvāra ē khōlī nākhē
mūkē mājhā jīvanamāṁ kāma tō jyārē, vinipāta ē tō sarajī jāyē
mūkē mājhā jīvanamāṁ lōbha tō jyārē, sārāsāra tō bhulāī jāyē
mūkē mājhā jīvanamāṁ śaṁkā tō jyārē, tirāḍa saṁbaṁdhamāṁ pāḍī jāyē
mūkē mājhā jīvanamāṁ ālasa tō jyārē, kyāṁyanō ē tō nā rākhē
mūkē mājhā jīvanamāṁ prēma tō jyārē, jīvana tyāṁ tō palaṭāī jāyē
mūkē mājhā jīvanamāṁ viśvāsa tō jyārē, dvāra prabhu darśananā khōlī jāyē
|
|