Hymn No. 1920 | Date: 22-Jul-1989
|
|
Text Size |
 |
 |
રે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયો
Re Dil, Mukyo Bharoso Me Toh Tarama, Aghvacche Ka Tu Faski Gyo
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-07-22
1989-07-22
1989-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13409
રે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયો
રે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયો જાવું હતું `મા' ના ચરણમાં, માયામાં કાં તું ઘસડી ગયો માગ્યો મેં તો સાથ તારો, દુશ્મન સમ કાં તું વરતી રહ્યો રહી મારામાં સાથે ને સાથે, આજે જગમાં કાં તું ભમી ગયો તારી મારી, પ્રીત છે પુરાણી, જનમથી તો એ ચાલી આવી ના મારું માની, કાં માયા સંગ પ્રીત જોડી બેઠો ભાવવાળું, બુદ્ધિવાળું, તું આજ નાસમજ કાં બની ગયો હરહંમેશ રહેતું તું આગળ, દ્વાર `મા' ના કાં ચૂકી ગયો સાથ લઈને આજે તારો, પહોંચવું છે આજે `મા' ને દ્વારે છોડી તારી રીત પુરાણી, સંગ સંગ તું આજે સાથે રહેજે
https://www.youtube.com/watch?v=XELGH7bQrrU
Satguru Shri Devendra Ghia (Kaka)
રે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયો જાવું હતું `મા' ના ચરણમાં, માયામાં કાં તું ઘસડી ગયો માગ્યો મેં તો સાથ તારો, દુશ્મન સમ કાં તું વરતી રહ્યો રહી મારામાં સાથે ને સાથે, આજે જગમાં કાં તું ભમી ગયો તારી મારી, પ્રીત છે પુરાણી, જનમથી તો એ ચાલી આવી ના મારું માની, કાં માયા સંગ પ્રીત જોડી બેઠો ભાવવાળું, બુદ્ધિવાળું, તું આજ નાસમજ કાં બની ગયો હરહંમેશ રહેતું તું આગળ, દ્વાર `મા' ના કાં ચૂકી ગયો સાથ લઈને આજે તારો, પહોંચવું છે આજે `મા' ને દ્વારે છોડી તારી રીત પુરાણી, સંગ સંગ તું આજે સાથે રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re dila, mukyo bharosom me to taramam, adhavachche kaa tu phasaki gayo
javu hatu `ma 'na charanamam, maya maa kaa tu ghasadi gayo
magyo me to saath taro, dushmana sam kaa tu varati rahyo
rahi maramam saathe ne sathe, aaje jag maa came tu bhamamam gayo
taari mari, preet che purani, janam thi to e chali aavi
na maaru mani, kaa maya sang preet jodi betho
bhavavalum, buddhivalum, tu aaj nasamaja kaa bani gayo
harahammesha rahetu tu agala, dwaar `ma 'na came chuki laje
taaro saath , pahonchavu che aaje `ma 'ne dvare
chhodi taari reet purani, sang sanga tu aaje saathe raheje
રે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયોરે દિલ, મૂક્યો ભરોસોં મેં તો તારામાં, અધવચ્ચે કાં તું ફસકી ગયો જાવું હતું `મા' ના ચરણમાં, માયામાં કાં તું ઘસડી ગયો માગ્યો મેં તો સાથ તારો, દુશ્મન સમ કાં તું વરતી રહ્યો રહી મારામાં સાથે ને સાથે, આજે જગમાં કાં તું ભમી ગયો તારી મારી, પ્રીત છે પુરાણી, જનમથી તો એ ચાલી આવી ના મારું માની, કાં માયા સંગ પ્રીત જોડી બેઠો ભાવવાળું, બુદ્ધિવાળું, તું આજ નાસમજ કાં બની ગયો હરહંમેશ રહેતું તું આગળ, દ્વાર `મા' ના કાં ચૂકી ગયો સાથ લઈને આજે તારો, પહોંચવું છે આજે `મા' ને દ્વારે છોડી તારી રીત પુરાણી, સંગ સંગ તું આજે સાથે રહેજે1989-07-22https://i.ytimg.com/vi/XELGH7bQrrU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=XELGH7bQrrU
|