Hymn No. 1927 | Date: 30-Jul-1989
|
|
Text Size |
 |
 |
1989-07-30
1989-07-30
1989-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13416
રાખ ના ભરોસો તું, તકદીરનો રે, આજ હસાવે કાલ રડાવે
રાખ ના ભરોસો તું, તકદીરનો રે, આજ હસાવે કાલ રડાવે કર ના ભરોસો તું જગનો રે, આજ માન દેશે કાલ અપમાન કરશે રાખ ના ભરોસો તું ભાવનો રે, આજ જાગે કાલ એ શમી જાયે કર ના ભરોસો તું સંજોગોનો રે, આજ મળે કાલે ના મળશે રાખ ના ભરોસો તું પ્રાણનો રે, આજ છે કાલ એ છૂટી જાશે કર ના ભરોસો તું મોતનો રે, કાલ આવશે કે આજે આવે રાખ ના ભરોસો તું કાળનો રે, કાલ ઝડપશે કે આજે ઝડપે કર ના ભરોસો તું શ્વાસનો રે, કાલ છૂટશે કે આજે છૂટે રાખ ના ભરોસો તું તોફાનનો રે, જાગે ક્યારે ક્યારે શમી જાયે કર ભરોસો તું પ્રભુનો રે, આજે છે સાથે, કાલ ભી રહેશે સાથે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakha na bharoso tum, takadirano re, aaj hasave kaal radave
kara na bharoso tu jagano re, aaj mann deshe kaal apamana karshe
rakha na bharoso tu bhavano re, aaj jaage kaal e shami jaaye
kara na bharoso na tu sanjogono re, aaj male kale
rakha na bharoso tu pranano re, aaj che kaal e chhuti jaashe
kara na bharoso tu motano re, kaal aavashe ke aaje aave
rakha na bharoso tu kalano re, kaal jadapashe ke aaje jadape
kara na bharoso tu shvasano re, kaal aha chutashe
rakha na bharoso tu tophanano re, chase kyare kyare shami jaaye
kara bharoso tu prabhu no re, aaje che sathe, kaal bhi raheshe saathe
|