Hymn No. 1934 | Date: 06-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-06
1989-08-06
1989-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13423
ભક્તિભરી તું કર્મો કરજે, ભાવભરી તું ભક્તિ કરજે
ભક્તિભરી તું કર્મો કરજે, ભાવભરી તું ભક્તિ કરજે જીવનના આ પાયા પર, જીવન તારું તું તો ઘડજે ભાવભરી તું ભક્તિ કરજે, શુષ્ક ભક્તિ કામ નહિ આવે ભક્તિ, જ્ઞાન ને કર્મો છે, જીવનમાં તું એનો સંગમ કરજે આ ત્રિવેણીસંગમમાં, જીવનમાં નિત્ય સ્નાન તું કરજે આ પુણ્યસરિતામાં સ્નાન કરી, નિત્ય તું પાવન થાજે શુદ્ધ ભક્તિ જ્ઞાન ધરશે, શુદ્ધ જ્ઞાન તો ભક્તિમાં પરિણમશે શુદ્ધ કર્મો જ્ઞાન ને ભક્તિ દેશે, એકબીજા, એકબીજાનો આધાર બનશે વિશુદ્ધ ભાવ ત્રણેમાં જોશે, એના વિના બધું અધૂરું રહેશે ત્રણે વિશુદ્ધ થાતા, મન, વિચાર, બુદ્ધિ વિશુદ્ધ બનશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaktibhari growth Karmo karaje, bhaav bhari growth bhakti karje
jivanana a paya para, JIVANA Tarum tu to ghadaje
bhaav bhari growth bhakti karaje, shushka bhakti kaam nahi aave
bhakti, jnaan ne Karmo Chhe, jivanamam growth eno Sangama karje
a trivenisangamamam, jivanamam nitya Snana growth karje
a punyasaritamam snaan kari, nitya tu pavana thaje
shuddh bhakti jnaan dharashe, shuddh jnaan to bhakti maa parinamashe
shuddh karmo jnaan ne bhakti deshe, ekabija, ekabijano aadhaar banashe,
vishuddha bhaav , aadhaar banshe vishuddha, vishuddha bhava, tranhaemamrane, vishuddha, vishuddha bhava, tranhaemamrane joshe, vishuddha, vishuddha bhaav
, tranhaemamrane banshe
|