Hymn No. 1936 | Date: 09-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-09
1989-08-09
1989-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13425
જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી
જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી સમજાય છે ત્યારે, જીવનમાં રે કોઈ કોઈનું નથી દિલ દઈ, દઈએ પ્રેમ, મળે બદલામાં બેવફાઈ - સમજાય છે... ગણો જેને પોતાના, પોકારે બળવો એ તો સાથે - સમજાય છે... રચો આશાના મિનારા, જેના આધારે એ સરકી જાયે - સમજાય છે... મૂક્યો વિશ્વાસ ખૂબ જેનો, મળે વિશ્વાસઘાત બદલામાં - સમજાય છે... પાળીપોષી કરો મોટા, મળે નફ્ફટાઈ તો ત્યાંથી - સમજાય છે... દિલ દઈ દીધું માત, મળ્યો ધિક્કાર તો બદલામાં - સમજાય છે... આશ્વાસનની અપેક્ષા હોય જ્યારે, મળે ઘૂંટડા અપમાનના - સમજાય છે... તન ગણ્યું તમારું, રહે ના હાથમાં જ્યારે તમારે - સમજાય છે... વિચારને ગણ્યા તમારા, રહે ન હાથમાં એ તમારા - સમજાય છે... મન ગણ્યું તમારું, નચાવી તમને, રહે ન હાથમાં તમારા - સમજાય છે... પ્રભુ જે છે સદા તમારા, બનાવી ના શક્યા પોતાના - સમજાય છે... સમજાય છે એ જ્યારે, બને છે શ્વાસ જીવનમાં ભારે - સમજાય છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaagi jaay chhe, anubhavaya chhe, pal ek to evi
samjaay che tyare, jivanamam re koi koinu nathi
dila dai, daie prema, male badalamam bevaphai - samjaay che ...
gano die potana, pokare balavo e to saathe - samjaay che ...
racho ashana minara, jena aadhare e saraki jaaye - samjaay che ...
mukyo vishvas khub jeno, male vishvasaghata badalamam - samjaay che ...
paliposhi karo mota, male naphphatai to tyathi - samjaay che ...
dhila dai didhu mata, m to badalamam - samjaay che ...
ashvasanani apeksha hoy jyare, male ghuntada apamanana - samjaay che ...
tana ganyum tamarum, rahe na haath maa jyare tamare - samjaay che ...
vicharane ganya tamara, rahe na haath maa e tamara - samjaay chhe. ..
mann ganyum tamarum, nachavi tamane, rahe na haath maa tamara - samjaay che ...
prabhu je che saad tamara, banavi na shakya potaana - samjaay che ...
samjaay che e jyare, bane che shvas jivanamam bhare - samjaay che ...
|