Hymn No. 1937 | Date: 07-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-07
1989-08-07
1989-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13426
છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં
છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં પાડતા કુટેવો લાગશે તો મીઠી, છોડતા નાકે દમ આવશે રે કુટેવો નાની કે મોટી બનતાં, જૂની બનશે એ તો પાકી ખોશે, ધીરે ધીરે એના પર કાબૂ તારો, જરા આ તો વિચારોને છૂટશે મન પરનો કાબૂ રે તારો, મળશે કુટેવનો તો સથવારો લઈ જાશે નીચે ને નીચે, આવશે ના કોઈ આરો રે જીવન અસ્તવ્યસ્ત બનશે, ત્યાં તો આવશે ના જો એમાં સુધારો બનવું હશે કાંઈ, બની જાશે તું કાંઈ, લક્ષ્યમાં સદા આ રાખો રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodasho na kutevo jivanamam, desho amantrana budhapane juvanimam
padata kutevo lagashe to mithi, chhodata nake then aavashe re
kutevo nani ke moti banatam, June banshe e to paki
khoshe, dhire dhire ena paar kabu taro, jara a to vicharone
chhutashe mann par no kabu re taaro , malashe kutevano to sathavaro
lai jaashe niche ne niche, aavashe na koi aro re
jivan astavyasta banashe, tya to aavashe na jo ema sudharo
banavu hashe kami, bani jaashe tu kami, lakshyamam saad a rakho re
|
|