Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1940 | Date: 10-Aug-1989
જગજનનીને આજ રીઝવ તું, આજ રીઝવ તું
Jagajananīnē āja rījhava tuṁ, āja rījhava tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1940 | Date: 10-Aug-1989

જગજનનીને આજ રીઝવ તું, આજ રીઝવ તું

  No Audio

jagajananīnē āja rījhava tuṁ, āja rījhava tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-10 1989-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13429 જગજનનીને આજ રીઝવ તું, આજ રીઝવ તું જગજનનીને આજ રીઝવ તું, આજ રીઝવ તું

છે તારો ને એનો નાતો પુરાણો, યાદ કર એને તું

રાહ જોઈ બેઠી છે તારી, પાસે તો એની પહોંચ તું

રાખ્યા છે રોકી, દુશ્મનોએ રસ્તા, હટાવ એને રે તું

ચાલી જાજે સીધેસીધો, આજુબાજુ ના જોતો રે તું

વિશ્વનું સુખ છે, એની રે પાસે, પાસે રે એની પહોંચ તું

હરી લેશે ચિંતા એ તો બધી, ચિંતા બધી સોંપ તું

છે એની પાસે તો બધું, ના બીજા પાસે યાચ તું

છે કરુણાની મૂર્તિ એ તો, પામીશ કરુણા રે તું

છે દયાની દેવી એ તો, દયા તો એની પામીશ તું

પહોંચશે જ્યાં એની પાસે, રહશે બાકી બીજું રે શું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagajananīnē āja rījhava tuṁ, āja rījhava tuṁ

chē tārō nē ēnō nātō purāṇō, yāda kara ēnē tuṁ

rāha jōī bēṭhī chē tārī, pāsē tō ēnī pahōṁca tuṁ

rākhyā chē rōkī, duśmanōē rastā, haṭāva ēnē rē tuṁ

cālī jājē sīdhēsīdhō, ājubāju nā jōtō rē tuṁ

viśvanuṁ sukha chē, ēnī rē pāsē, pāsē rē ēnī pahōṁca tuṁ

harī lēśē ciṁtā ē tō badhī, ciṁtā badhī sōṁpa tuṁ

chē ēnī pāsē tō badhuṁ, nā bījā pāsē yāca tuṁ

chē karuṇānī mūrti ē tō, pāmīśa karuṇā rē tuṁ

chē dayānī dēvī ē tō, dayā tō ēnī pāmīśa tuṁ

pahōṁcaśē jyāṁ ēnī pāsē, rahaśē bākī bījuṁ rē śuṁ
Scan Image

Gujarati Bhajan no. 1940 by Satguru Devendra Ghia - Kaka
First...193919401941...Last