Hymn No. 1942 | Date: 11-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-11
1989-08-11
1989-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13431
તું તો તું છે રે માડી, હું તો હું રે છું (2)
તું તો તું છે રે માડી, હું તો હું રે છું (2) છું, મૃત્યુ લોકનો હું પામર માનવી, સત્તા તારી તો ચાલતી સ્વરૂપે સ્વરૂપે ગુણ તારા ગવાતા, ભેદ એમાં ના તું રાખતી તનને ગણીને સાચું સૃષ્ટિ મારી, આસપાસ એની તો રચાતી કદી નર બની, કદી નારી બની, મતિ અમારી ત્યાં મૂંઝાતી શરીરભાને ઘર એવું કર્યું, જાતિ અમારી તો ના વિસરાતી વાત અમારી લાગી અમને સાચી, તારી વાત ના સમજાતી થોડી બુદ્ધિ જ્યાં ચલાવીયે, માયા તારી દેતી અમને ભરમાવી મારા જેવા તને અનેક રે માડી, રાખજે મારા પર નજર તો તારી દેજે બુદ્ધિ તો સાચી ને દેજે તારી માયાને તો હટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu to tu che re maadi, hu to hu re chu (2)
chhum, nrityu lokano hu pamara manavi, satta taari to chalati
svarupe svarupe guna taara gavata, bhed ema na tu rakhati
tanane ganine saachu srishti mari, aaspas eni to rachati
kadi nar bani, kadi nari bani, mati amari tya munjati
sharirabhane ghar evu karyum, jati amari to na visarati
vaat amari laagi amane sachi, taari vaat na samajati
thodi buddhi jya chalaviye, maya taari deti amane bharamavi
maara jeva taane paar anek re madiye najar to taari
deje buddhi to sachi ne deje taari maya ne to hatavi
|
|