Hymn No. 1947 | Date: 14-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-14
1989-08-14
1989-08-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13436
માયાની ચાલ સાથે ચાલી ચાલ, ચાલ તારી તું ભૂલી ન જા
માયાની ચાલ સાથે ચાલી ચાલ, ચાલ તારી તું ભૂલી ન જા આવ્યો તું જે કારણે જગમાં, ઉદ્દેશ તારો તું ચૂકી ન જા બની માનવ આવ્યો તું માની આભાર, જન્મ સફળ કરતો જા વારંવાર જનમની આશા રાખીશ ના, મળ્યો એનો ઉપયોગ કરતો જા નાચ્યો, સદાયે ખૂબ તું માયામાં, માયાને આજ, ખંખેરી નાંખ જીવનમાં તું ગણતરી માંડ, પાસા ઉધાર તારા સુધારી નાંખ કરે દૂર જગમાં, પ્રભુથી જે જે સદા, માયા એને તું તો જાણ કરજે યત્નો સાચા, મક્કમ બની, પુરજે સદા એમાં તારા પ્રાણ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maya ni chala saathe chali chala, chala taari tu bhuli oh yes
aavyo tu je karane jagamam, uddesha taaro tu chuki oh yes
bani manav aavyo tu maani abhara, janam saphal karto j
varam vaar janamani aash rakhisha na, malyo eno upayog karto j
nachhyo, sado tu mayamam, mayan aja, khankheri nankha
jivanamam tu ganatari manda, paas udhara taara sudhari nankha
kare dur jagamam, prabhu thi je je sada, maya ene tu to jann
karje yatno sacha, makkama prani, puraje sana ema taara
|