Hymn No. 1948 | Date: 14-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-14
1989-08-14
1989-08-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13437
રહું ભલે હું તારો દીવાનો રે, પ્રભુ તારો પ્રેમ દીવાનો રે
રહું ભલે હું તારો દીવાનો રે, પ્રભુ તારો પ્રેમ દીવાનો રે જગત ભલે કહે રે માડી, મને દીવાનો રે ભૂલું હું તો જગ સારું, સકળ જગમાં તને નિહાળું રે - રહું... શ્વાસો લાગે અધૂરા રે, તારી મૂર્તિ આંખ સામે જાગે રે - રહું... જગત સુખ બધું હું ત્યાગું, તારા દર્શન નુ સુખ માંગુ રે - રહું... જગના સાથની આશ ન રાખું, તારા સાથની આશ રાખું રે - રહું... તુજ પાસે જે પહોંચાડે, કર્મ એને જાણું, બીજાને માયા માનું રે - રહું... અલ્પ છું હું તારી પાસે, સર્વસ્વ તને સ્વીકારું રે - રહું... જગ દૃષ્ટિ ને મારી દૃષ્ટિનો મેળ ન ખાશે, મેળ તારો સાધું રે - રહું... ઘડો છું હું કાચો, કરજે પાકો, માયામાં ના નંદવાઈ જાઉં રે - રહું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahu bhale hu taaro divano re, prabhu taaro prem divano re
jagat bhale kahe re maadi, mane divano re
bhulum hu to jaag sarum, sakal jag maa taane nihalum re - rahu ...
shvaso laage adhura re, taari murti aankh same jaage re - rahu ...
jagat sukh badhu hu tyagum, taara darshan nu sukh mangu re - rahu ...
jag na sathani aash na rakhum, taara sathani aash rakhum re - rahu ...
tujh paase je pahonchade, karma ene janum, bijane maya manum re - rahu ...
alpa chu hu taari pase, sarvasva taane svikarum re - rahu ...
jaag drishti ne maari drishtino mel na khashe, mel taaro sadhum re - rahu ...
ghado chu hu kacho, karje pako, maya maa na nandavai jau re - rahu ...
|