Hymn No. 1951 | Date: 17-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-17
1989-08-17
1989-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13440
કોને ગણું હું મારા, કોને ગણું પરાયા
કોને ગણું હું મારા, કોને ગણું પરાયા છે સહુ સ્વાર્થના રે પૂતળા, છે સ્વાર્થથી તો બંધાયા - કોને... નાચી નાચ સદા સ્વાર્થમાં, થાક્યા ને ખૂબ થકવ્યા - કોને... સ્વાર્થે રહ્યા પોતાના, ટકરાતા બન્યા એ પરાયા - કોને... સ્વાર્થે વ્હાલ ઉભરાતા, નહિતર અખાડા નજરના ચલાવ્યા - કોને... સમજાયા ના સાચા કે ખોટા, લેબાશ રહ્યા સદા બદલતા - કોને... મુલાકાતે રહે ખૂબ મીઠા, અંતરમાં વળ બીજા લેવાતા - કોને... મળ્યા મોકા જ્યારે જેને, ઘા કરતા, ના અચકાતા - કોને... કરી ભૂલો જીવનમાં ઘણી, પ્રભુ ના મને તરછોડયા - કોને... તુજ રહ્યો સદા પ્રભુ મારો, સર્વ સંજોગોમાં સાથ દીધા - કોને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kone ganum hu mara, kone ganum paraya
che sahu swarth na re putala, che svarthathi to bandhaya - kone ...
nachi nacha saad svarthamam, thakya ne khub thakavya - kone ...
svarthe rahya potana, takarata banya e paraya - kone ...
svarthe vhala ubharata, nahitara akhada najarana chalavya - kone ...
samjaay na saacha ke khota, lebasha rahya saad badalata - kone ...
mulakate rahe khub mitha, antar maa vala beej levata - kone ...
malya moka jyare those, gha karata, na achakata - kone ...
kari bhulo jivanamam ghani, prabhu na mane tarachhodaya - kone ...
tujh rahyo saad prabhu maro, sarva sanjogomam saath didha - kone ...
|
|