Hymn No. 1957 | Date: 21-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-21
1989-08-21
1989-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13446
છે અદ્ભુત સૃષ્ટિ તારી, છે અદ્ભુત તું સર્જનહાર, છે અદ્ભુત તું સર્જનહાર
છે અદ્ભુત સૃષ્ટિ તારી, છે અદ્ભુત તું સર્જનહાર, છે અદ્ભુત તું સર્જનહાર છતી આંખે માનવ ના જોઈ શકે, બીન આંખે સહુને જુએ તું પાલનહાર બીન હાથે તું રક્ષણ કરતો, ઓ સકળ જગના રક્ષણહાર વાણીથી ના જે કહી શકીયે જે અમે, વગર વાણીએ કહે તું કીરતાર છે સકળ ગુણ તો તુજમાં, છે તું તો ગુણોનો ભંડાર અશક્ય નથી કાંઈ તુજથી, છે તું તો જગનું ભાગ્ય ઘડનાર તું ક્યાં નથી ના સમજાયે, ઓ અણુ અણુમાં વસનાર દુઃખ ના રહે તારી કૃપા સાથ, ઓ કૃપાના કરનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che adbhuta srishti tari, che adbhuta tu sarjanahara, che adbhuta tu sarjanahara
chhati aankhe manav na joi shake, bina aankhe sahune jue tu palanahara
bina haathe tu rakshan karato, o sakal jag na rakshanhaar
kanie shanahara vanithi na je kirathe shaye kanie, jeahara vanithi, vanithi
che sakal guna to tujamam, che tu to gunono bhandar
ashakya nathi kai tujathi, che tu to jaganum bhagya ghadanara
tu kya nathi na samajaye, o anu anumam vasanara
dukh na rahe taari kripa satha, o kripana karanara
|
|