1989-08-22
1989-08-22
1989-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13447
સેવા કાજે કોઈ મેવા ત્યાગે, કોઈ મેવા માગે છે
સેવા કાજે કોઈ મેવા ત્યાગે, કોઈ મેવા માગે છે
સેવાના નામે જગમાં, નોખનોખા ઢોંગ ચાલે છે
સેવા જ્યારે બદલો માગે, સોદો એ કહેવાયે છે
ત્યાગ ભળે જ્યાં સેવામાં, ફોરમ એ ફેલાવે છે
સેવામાં જ્યાં પ્રેમ ભળે, અસર બહુ આવે છે
નિઃસ્વાર્થ સેવાની તો, દેવોને ભી ઈર્ષ્યા બહુ આવે છે
કીર્તિ કાજે સેવા કરતા, દૂષિત સેવા થાયે છે
સેવામાં અભિમાન જો જાગે, સેવા ધોવાઈ જાયે છે
જાત ભાત જો અભડાવે સેવાને, સેવા કુંઠિત થાયે છે
પ્રભુને જાણીને સેવામાં કરશો સેવા, પ્રભુ સેવા સ્વીકારે છે
https://www.youtube.com/watch?v=L7mI8O5g0zA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સેવા કાજે કોઈ મેવા ત્યાગે, કોઈ મેવા માગે છે
સેવાના નામે જગમાં, નોખનોખા ઢોંગ ચાલે છે
સેવા જ્યારે બદલો માગે, સોદો એ કહેવાયે છે
ત્યાગ ભળે જ્યાં સેવામાં, ફોરમ એ ફેલાવે છે
સેવામાં જ્યાં પ્રેમ ભળે, અસર બહુ આવે છે
નિઃસ્વાર્થ સેવાની તો, દેવોને ભી ઈર્ષ્યા બહુ આવે છે
કીર્તિ કાજે સેવા કરતા, દૂષિત સેવા થાયે છે
સેવામાં અભિમાન જો જાગે, સેવા ધોવાઈ જાયે છે
જાત ભાત જો અભડાવે સેવાને, સેવા કુંઠિત થાયે છે
પ્રભુને જાણીને સેવામાં કરશો સેવા, પ્રભુ સેવા સ્વીકારે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sēvā kājē kōī mēvā tyāgē, kōī mēvā māgē chē
sēvānā nāmē jagamāṁ, nōkhanōkhā ḍhōṁga cālē chē
sēvā jyārē badalō māgē, sōdō ē kahēvāyē chē
tyāga bhalē jyāṁ sēvāmāṁ, phōrama ē phēlāvē chē
sēvāmāṁ jyāṁ prēma bhalē, asara bahu āvē chē
niḥsvārtha sēvānī tō, dēvōnē bhī īrṣyā bahu āvē chē
kīrti kājē sēvā karatā, dūṣita sēvā thāyē chē
sēvāmāṁ abhimāna jō jāgē, sēvā dhōvāī jāyē chē
jāta bhāta jō abhaḍāvē sēvānē, sēvā kuṁṭhita thāyē chē
prabhunē jāṇīnē sēvāmāṁ karaśō sēvā, prabhu sēvā svīkārē chē
સેવા કાજે કોઈ મેવા ત્યાગે, કોઈ મેવા માગે છેસેવા કાજે કોઈ મેવા ત્યાગે, કોઈ મેવા માગે છે
સેવાના નામે જગમાં, નોખનોખા ઢોંગ ચાલે છે
સેવા જ્યારે બદલો માગે, સોદો એ કહેવાયે છે
ત્યાગ ભળે જ્યાં સેવામાં, ફોરમ એ ફેલાવે છે
સેવામાં જ્યાં પ્રેમ ભળે, અસર બહુ આવે છે
નિઃસ્વાર્થ સેવાની તો, દેવોને ભી ઈર્ષ્યા બહુ આવે છે
કીર્તિ કાજે સેવા કરતા, દૂષિત સેવા થાયે છે
સેવામાં અભિમાન જો જાગે, સેવા ધોવાઈ જાયે છે
જાત ભાત જો અભડાવે સેવાને, સેવા કુંઠિત થાયે છે
પ્રભુને જાણીને સેવામાં કરશો સેવા, પ્રભુ સેવા સ્વીકારે છે1989-08-22https://i.ytimg.com/vi/L7mI8O5g0zA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=L7mI8O5g0zA
|