BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1961 | Date: 23-Aug-1989
   Text Size Increase Font Decrease Font

સત્યને તું સાથ દે, અસત્યથી તું દૂર રહે

  No Audio

Satyane Tu Sath De, Asatyathi Door Rahe

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-23 1989-08-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13450 સત્યને તું સાથ દે, અસત્યથી તું દૂર રહે સત્યને તું સાથ દે, અસત્યથી તું દૂર રહે
તું ધર્મ એને જાણજે, તું ધર્મ એને માનજે
દુઃખિયાનું દુઃખ દૂર કર, પીડિતોની પીડા તું હર - તું ધર્મ...
મનથી અન્યને તું માન દે, અપમાન ના તું કોઈનું કર - તું ધર્મ...
બને તો તું પ્યાર દે, ના વેર તું કોઈથી કર - તું ધર્મ...
છે વાસ પ્રભુનો તુજમાં, ને સત્યમાં સદા એ યાદ કર - તું ધર્મ...
દઈ શકે તો અન્યને તું દે, ના અન્યનું તું ઝૂંટવી લે - તું ધર્મ...
લૂંછી શકે તો લૂંછજે આંસુ અન્યના, ના અન્યને આંસુ પડાવજે - તું ધર્મ...
કર્મ તો જીવનનો મર્મ છે, સત્કર્મને ધર્મ તું જાણજે - તું ધર્મ...
સદ્વિચાર સદા તું કરજે, આચરણ તું સદા એનું કરજે - તું ધર્મ...
Gujarati Bhajan no. 1961 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
satyane tu saath de, asatyathi tu dur rahe
tu dharma ene janaje, tu dharma ene manaje
duhkhiyanum dukh dur kara, piditoni pida tu haar - tu dharma ...
manathi anyane tu mann de, apamana na tu koinu kara - tu dharma ...
bane to tu pyaar de, na ver tu koi thi kara - tu dharma ...
che vaas prabhu no tujamam, ne satyamam saad e yaad kara - tu dharma ...
dai shake to anyane tu de, na anyanum tu juntavi le - tu dharma. ..
lunchhi shake to lunchhaje aasu anyana, na anyane aasu padavaje - tu dharma ...
karma to jivanano marma chhe, satkarmane dharma tu janaje - tu dharma ...
sadvichara saad tu karaje, aacharan tu saad enu karje - tu dharma .. .

First...19611962196319641965...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall