1989-08-26
1989-08-26
1989-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13455
રહી રેખામાં રહ્યા સહુ સુખી, ઓળંગાઈ જ્યાં રેખા, મુસીબતો થઈ ઊભી

ઓળંગી લક્ષ્મણ રેખા સીતાએ જ્યાં, રાવણ ગયો એને તો હરી
રહ્યા રેખામાં તો જે-જે, રેખાએ તો સદા રક્ષણ એનું તો કરી
ઓળંગાઈ તો જ્યાં રેખા, મુસીબતોની કડી થઈ ત્યાં તો ઊભી
વટાવી જાય ક્રોધ તો જ્યાં રેખા એની, ખુદને ને અન્યને જાયે બાળી
લોભ જાયે જ્યાં રેખા એની વટાવી, રણાંગણ જાય એ તો સરજી
ઈર્ષ્યા જાય જ્યાં રેખા એની ઓળંગી, ઇતિહાસ વિનિપાત ના દે આણી
સંયમ રેખા જાય જ્યાં તૂટી, પતનની કડી જાય ત્યાં તો ખૂલી
શંકા વટાવી જાય જ્યાં રેખા હદની, સુખ ચેન સદા દે એ તો હરી
નિરાશા વટાવી જાય રેખા નિરાશાની, જીવન જાય ત્યાં ભંગાર બની
ભક્તિ વટાવે જ્યાં ભાવની રેખા, આવે પ્રભુ ત્યાં તો દોડી દોડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī rēkhāmāṁ rahyā sahu sukhī, ōlaṁgāī jyāṁ rēkhā, musībatō thaī ūbhī
ōlaṁgī lakṣmaṇa rēkhā sītāē jyāṁ, rāvaṇa gayō ēnē tō harī
rahyā rēkhāmāṁ tō jē-jē, rēkhāē tō sadā rakṣaṇa ēnuṁ tō karī
ōlaṁgāī tō jyāṁ rēkhā, musībatōnī kaḍī thaī tyāṁ tō ūbhī
vaṭāvī jāya krōdha tō jyāṁ rēkhā ēnī, khudanē nē anyanē jāyē bālī
lōbha jāyē jyāṁ rēkhā ēnī vaṭāvī, raṇāṁgaṇa jāya ē tō sarajī
īrṣyā jāya jyāṁ rēkhā ēnī ōlaṁgī, itihāsa vinipāta nā dē āṇī
saṁyama rēkhā jāya jyāṁ tūṭī, patananī kaḍī jāya tyāṁ tō khūlī
śaṁkā vaṭāvī jāya jyāṁ rēkhā hadanī, sukha cēna sadā dē ē tō harī
nirāśā vaṭāvī jāya rēkhā nirāśānī, jīvana jāya tyāṁ bhaṁgāra banī
bhakti vaṭāvē jyāṁ bhāvanī rēkhā, āvē prabhu tyāṁ tō dōḍī dōḍī
|