Hymn No. 1971 | Date: 28-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-28
1989-08-28
1989-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13460
થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું
થઈ ગયું એ થઈ ગયું, રહી ગયું એ રહી ગયું ચડે હૈયા ઉપર, જ્યાં આળસનો ભાર, પહેલાં તો જે - થઈ ગયું... છે જોમ ને શક્તિ તો જીવનમાં જ્યાં ત્યાં જે - થઈ ગયું... તૂટયો નથી જીવનમાં, જ્યાં મક્કમ નિર્ધાર ત્યાં જે - થઈ ગયું... ગુમાવ્યો નથી જીવનમાં ખોટો સમય તો જ્યાં તો જે - થઈ ગયું... છે વિશ્વાસ ને શ્રદ્ધાનો દોર તો હાથમાં જ્યાં ત્યાં જે - થઈ ગયું... ઘેરાયા નથી શંકાના વાદળ મનમાં તો જ્યાં ત્યાં જે - થઈ ગયું... ઘેરાયું નથી તન, રોગદર્દથી તો જ્યાં ત્યાં જે - થઈ ગયું... માન અભિમાનમાં, ડૂબ્યા નથી તો જ્યાં ત્યાં જે - થઈ ગયું... મળે જીવનમાં સાથ ને સંજોગ તો જ્યાં ત્યાં જે - થઈ ગયું... વરસે છે વરસાદ કૃપાનો તો જ્યાં ત્યાં જે - થઈ ગયું... ચાલે છે શ્વાસ જ્યાં તારા તનમાં રે ત્યાં જે - થઈ ગયું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thai gayu e thai gayum, rahi gayu e rahi gayu
chade haiya upara, jya alasano bhara, pahelam to je - thai gayu ...
che joma ne shakti to jivanamam jya tya je - thai gayu ...
tutayo nathi jivanamam, jya makkama tya je - thai gayu ...
gumavyo nathi jivanamam khoto samay to jya to je - thai gayu ...
che vishvas ne shraddhano dora to haath maa jya tya je - thai gayu ...
gheraya nathi shankana vadala mann maa to jya tya je - thai gayu ...
gherayum nathi tana, rogadardathi to jya tya je - thai gayu ...
mann abhimanamam, dubya nathi to jya tya je - thai gayu ...
male jivanamam saath ne sanjog to jya tya je - thai gayu ...
varase che varasada kripano to jya tya je - thai gayu ...
chale che shvas jya taara tanamam re tya je - thai gayu ...
|
|