1989-08-30
1989-08-30
1989-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13462
કરી ના શકશે જે કામ તારું, કહીને એને કરશો શું
કરી ના શકશે જે કામ તારું, કહીને એને કરશો શું
નથી પ્રેમ કે ભાવ જ્યાં તારા પર, કહીને એને કરશો શું
નથી કોઈ શક્તિ તો જેની પાસે, કહીને એને કરશો શું
આળસે રહ્યો છે જે સદા ઘેરાઈ, કહીને એને કરશો શું
વાત વાતમાં ઠેકડી ઉડાડે જે અન્યની, કહીને એને કરશો શું
ખુદ જ્યાં મૂંઝાયેલો છે મૂંઝારામાં, કહીને એને કરશો શું
નાદાનિયત ને મુર્ખાઈ ભરી છે જેનામાં, કહીને એને કરશો શું
નથી અનુભવ્યું, નથી જાણતો જે, કહીને એને કરશો શું
વેર ને ઈર્ષ્યા ભર્યા છે હૈયામાં જેને, કહીને એને કરશો શું
કહી દો સદા બધું પ્રભુને, વળશે એમાં તો બધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī nā śakaśē jē kāma tāruṁ, kahīnē ēnē karaśō śuṁ
nathī prēma kē bhāva jyāṁ tārā para, kahīnē ēnē karaśō śuṁ
nathī kōī śakti tō jēnī pāsē, kahīnē ēnē karaśō śuṁ
ālasē rahyō chē jē sadā ghērāī, kahīnē ēnē karaśō śuṁ
vāta vātamāṁ ṭhēkaḍī uḍāḍē jē anyanī, kahīnē ēnē karaśō śuṁ
khuda jyāṁ mūṁjhāyēlō chē mūṁjhārāmāṁ, kahīnē ēnē karaśō śuṁ
nādāniyata nē murkhāī bharī chē jēnāmāṁ, kahīnē ēnē karaśō śuṁ
nathī anubhavyuṁ, nathī jāṇatō jē, kahīnē ēnē karaśō śuṁ
vēra nē īrṣyā bharyā chē haiyāmāṁ jēnē, kahīnē ēnē karaśō śuṁ
kahī dō sadā badhuṁ prabhunē, valaśē ēmāṁ tō badhuṁ
|
|