Hymn No. 1974 | Date: 31-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-31
1989-08-31
1989-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13463
જુદો જુદો ને જુદી જુદી રીતે, ડર તો હૈયામાં જાગી જાય
જુદો જુદો ને જુદી જુદી રીતે, ડર તો હૈયામાં જાગી જાય રક્ષણહારની રક્ષામાંથી, વિશ્વાસ જ્યાં હટી જાય - ડર તો ... ખોટું બોલ્યાનો ને ખોટું કર્યાનો, ડંખ હૈયાને કોરી ખાય - ડર તો... શક્તિશાળીનું, જાણતાં અજાણતાં, અપમાન જો થઈ જાય - ડર તો... જગમાં પોતાની સ્થિરતા માટે, હૈયામાં શંકા જ્યાં જાગી જાય - ડર તો... ઘેરાયેલા માનવને, મારગ એમાં જ્યાં ના દેખાય - ડર તો... કરી ગુનો, પકડાવાની ક્ષણ તો જ્યાં આવી જાય - ડર તો... મોટી રે માંદગીમાં, બચવાના ઉપાય જ્યાં ના દેખાય - ડર તો... બળવાનનો સામનો કરવાને, પરિસ્થિતિ જ્યાં ઊભી થાય - ડર તો... અલગ અલગમાં, હૈયામાં અલગતા તો જ્યાં દેખાય - ડર તો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
judo judo ne judi judi rite, dar to haiya maa jaagi jaay
rakshanaharani rakshamanthi, vishvas jya hati jaay - dar to ...
khotum bolyano ne khotum karyano, dankha haiyane kori khaya - dar to ...
shaktishalinum, janatam ajan - dar to ...
jag maa potani sthirata mate, haiya maa shanka jya jaagi jaay - dar to ...
gherayela manavane, maarg ema jya na dekhaay - dar to ...
kari guno, pakadavani kshana to jya aavi jaay - dar to .. .
moti re mandagimam, bachavana upaay jya na dekhaay - dar to ...
balavanano samano karavane, paristhiti jya ubhi thaay - dar to ...
alaga alagamam, haiya maa alagata to jya dekhaay - dar to ...
|
|