Hymn No. 1976 | Date: 31-Aug-1989
|
|
Text Size |
 |
 |
1989-08-31
1989-08-31
1989-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13465
ઊઠે જ્યાં ઊંડેથી, તારા અંતરમાં સાદ, સાંભળવું ત્યાં ભૂલતો નહિ
ઊઠે જ્યાં ઊંડેથી, તારા અંતરમાં સાદ, સાંભળવું ત્યાં ભૂલતો નહિ પોકારે બળવો મનડું તારું રે જેમાં, આગળ એમાં તું વધતો નહિ કરે બુદ્ધિ દલીલો તો ખૂબ જ્યાં, વિચારવું ત્યાં તું ભૂલતો નહિ છે તું બે દિનનો મહેમાન તો જગમાં, યાદ રાખવું આ ભૂલતો નહિ સમજાય ના પારકા કે પાતોના, આગળ ત્યાં તું વધતો નહિ પ્રભુક્તિને તો, નફા નુક્શાનમાં સરવાળા તું માંડતો નહિ મૂકજે વિશ્વાસ ભલે તું, અંધવિશ્વાસ કોઈમાં તું મુક્તો નહિ સુખની વ્યાખ્યા રોજ જ્યાં બદલાય, સુખ એને તું ગણતો નહિ પ્રેમમાં અપેક્ષા જો જાગી જાય, સાચો પ્રેમ એને તું ગણતો નહિ જાગે વિપરીત સંજોગો જીવનમાં, છે ફળ એ કર્મનું ભૂલતો નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
uthe jya undethi, taara antar maa sada, sambhalavum tya bhulato nahi
pokare balavo manadu taaru re jemam, aagal ema tu vadhato nahi
kare buddhi dalilo to khub jyam, vicharavum tya tu bhulato a nahi
chheato tumana be din
rakhum na paraka ke patona, aagal tya tu vadhato nahi
prabhuktine to, napha nukshanamam saravala tu mandato nahi
mukaje vishvas bhale tum, andhavishvasa koimam tu mukto nahi
sukhani vyakhya roja joam jya badalaya, premanato nahi enha
tu ganato nahi
chase viparita sanjogo jivanamam, che phal e karmanum bhulato nahi
|
|