BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1977 | Date: 31-Aug-1989
   Text Size Increase Font Decrease Font

છેડો બ્રહ્માંડનો છે તો તુજમાં રે માડી

  No Audio

Chedo Brahmandno Che Toh Tujma Re Madi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1989-08-31 1989-08-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13466 છેડો બ્રહ્માંડનો છે તો તુજમાં રે માડી છેડો બ્રહ્માંડનો છે તો તુજમાં રે માડી
ફરી ફરી પડશે આવવું સહુએ તો તુજમાં
સૃષ્ટિ જન્મી છે તુજથી રે માડી
સમાશે આખર તો એ તુજમાં - ફરી ફરી...
ભળશે ના જે તુજમાં રે માડી
ફરી ફરીને પડશે આખર ભળવું તો તુજમાં - ફરી ફરી...
છે મારો તો છેડો જ્યાં મુજમાં
છે અસ્તિત્વ નો છેડો મારો તો તુજમાં - ફરી ફરી...
રચીને ચલાવે તું સૃષ્ટિ, ના તોયે દેખાય
ભળશે જ્યાં જે જે તુજમાં, નહિ એ દેખાય - ફરી ફરી...
Gujarati Bhajan no. 1977 by Satguru Devendra Ghia - Kaka
છેડો બ્રહ્માંડનો છે તો તુજમાં રે માડી
ફરી ફરી પડશે આવવું સહુએ તો તુજમાં
સૃષ્ટિ જન્મી છે તુજથી રે માડી
સમાશે આખર તો એ તુજમાં - ફરી ફરી...
ભળશે ના જે તુજમાં રે માડી
ફરી ફરીને પડશે આખર ભળવું તો તુજમાં - ફરી ફરી...
છે મારો તો છેડો જ્યાં મુજમાં
છે અસ્તિત્વ નો છેડો મારો તો તુજમાં - ફરી ફરી...
રચીને ચલાવે તું સૃષ્ટિ, ના તોયે દેખાય
ભળશે જ્યાં જે જે તુજમાં, નહિ એ દેખાય - ફરી ફરી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chhedo brahmand no che to tujh maa re maadi
phari phari padashe aavavu sahue to tujh maa
srishti janmi che tujathi re maadi
samashe akhara to e tujh maa - phari phari ...
bhalashe na je tujh maa re maadi
phari pharine padashe akhara phari ...
che maaro to chhedo jya mujamam
che astitva no chhedo maaro to tujh maa - phari phari ...
rachine chalaave tu srishti, na toye dekhaay
bhalashe jya je je tujamam, nahi e dekhaay - phari phari ...




First...19761977197819791980...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall