Hymn No. 1979 | Date: 01-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-01
1989-09-01
1989-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13468
બન્યું બનાવ્યું જીવનમાં બગડી જ્યારે જાય
બન્યું બનાવ્યું જીવનમાં બગડી જ્યારે જાય હશે દોષ કાં એ તકદીરનો, કાં રહ્યો હશે એ ગફલતમાં જીવન વાટે ચાલતા, ચાલતા જ્યારે જે થાકી જાય કાં શક્તિ એની ખૂટી હશે, કાં હશે ડૂબ્યો એ નિરાશામાં માગ્યો સાથ મળે જીવનમાં, નથી કાંઈ એ ઉદારતા તારા ગુપ્ત કર્મોનો, ઉદય થયો ત્યારે તું જાણ તણાતા તણાતા તૂટી જાયે ના, એટલું તું તાણ જો જાય એ તૂટી, કાં તાણ્યું હશે, ઝાઝું કાં સમજણનો હશે અભાવ કામ જ્યાં અટકી જાયે, આગળ વધે ના જરાય કાં પીડાતો હશે એ કર્મથી, કાં તો કર્યો હશે મક્કમ નિર્ધાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
banyu banavyum jivanamam bagadi jyare jaay hashe
dosh kaa e takadirano, came rahyo hashe e gaphalatamam
jivan vate chalata, chalata jyare je thaaki jaay kaa
shakti eni khuti hashe, kaa hashe dubyo e nirashamamuptata
karma satha, male jivanamara e
, udaya thayo tyare tu jann
tanata tanata tuti jaaye na, etalum tu tana
jo jaay e tuti, came tanyum hashe, jajum came samajanano hashe abhava
kaam jya ataki jaye, aagal vadhe na jaraya
came pidato hashe e karmathi, came to karyo narrh hasheara
|
|