Hymn No. 1983 | Date: 02-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-02
1989-09-02
1989-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13472
કોઈ પથ્થર મળે રે સફેદ, મળે રે કોઈ તો કાળા
કોઈ પથ્થર મળે રે સફેદ, મળે રે કોઈ તો કાળા મળે કોઈ તો જગમાં વિવિધ રંગોથી રંગાયેલા કોઈ મળે નાના મોટા, મળે કોઈ ગોળ કે અણિયાળા કોઈ તો ઘાએ તૂટનારા, મળે તો કોઈ ઘા ઝીલનારા કોઈ તો ઘડાઈ બન્યા, મહેલોને શણગારનારા ઘડાઈને ઘાટ બન્યા, કોઈ તો મંદિરે પૂજાનારા કોઈના તો કરાયા જ્યાં ઘા બન્યા, માથા ફોડનારા કોઈ તો પીગળી, બની શીલાજીત, બન્યા શક્તિ દેનારા મળશે માનવ તો જીવનમાં, આવા વિવિધ પથ્થરો જેવા કોઈ પૂજાશે, કોઈ તૂટશે, કોઈ ફેંકાશે, કોઈ શાંતિ દેનારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi paththara male re sapheda, male re koi to kaal
male koi to jag maa vividh rangothi rangayela
koi male nana mota, male koi gola ke aniyala
koi to ghae tutanara, male to koi gha jilanara
koi to ghadai banya, mahelone shanagaranara
ghadaine ghadaine to mandire pujanara
koina to karaya jya gha banya, matha phodanara
koi to pigali, bani shilajita, banya shakti denaar
malashe manav to jivanamam, ava vividh paththaro jeva
koi pujashe, koi tutashe, koi phenkashe, koi shanti denaar
|