Hymn No. 1985 | Date: 03-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-03
1989-09-03
1989-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13474
કોઈ પૂર્વજન્મના મેળના રે, છે નોખનોખા રે ઇતિહાસ
કોઈ પૂર્વજન્મના મેળના રે, છે નોખનોખા રે ઇતિહાસ કોઈ ધનથી, કોઈ મનથી, તો કોઈ તનથી જોડાયા છે આજ કોઈ અજાણ્યા ખૂણેથી આવી મળે, નિભાવે જનમનો સાથ રોજ સાથે વસતામાં ભી, કોષોનું અંતર તો દેખાય કોઈને એક વખત મળતાં, જનમજનમની પ્રીત જાગી જાય કોઈ સાથે આવી એવા મળે, પાછા ફરી ના મળે, એવું થાય કોઈ અજાણ્યા કાજે ત્યાગ કરવા, હૈયું ઊભરાય જાય કોઈ વિનવી વિનવી થાકે, અસર હૈયામાં તોયે ન થાય કોઈ પાસે આવતા, હૈયે તો અણગમાં ઊભા થાય કોઈ જીવનમાંથી જાતા તો, જીવન ખાલી લાગી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi purva janam na melana re, che nokhanokha re itihasa
koi dhanathi, koi manathi, to koi tanathi jodaya che aaj
koi ajanya khunethi aavi male, nibhave janamano saath
roja saathe vasatamam bhi, koshonum jakhani saathe malatamam bhi, koshonum antar to
ekhata jakhani, koshonum antar to
ekhata aavi eva male, pachha phari na male, evu thaay
koi ajanya kaaje tyaga karava, haiyu ubharaya jaay
koi vinavi vinavi thake, asar haiya maa toye na thaay
koi paase avata, haiye to anagamam ubha thaay
koi laagi jivanamanthi jata, toye,
|