Hymn No. 1988 | Date: 06-Sep-1989
મારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાય
mārā haiyāmāṁ ānaṁda nē umaṁga tō jyāṁ chavāī jāya
નવરાત્રિ (Navratri)
1989-09-06
1989-09-06
1989-09-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13477
મારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાય
મારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાય
રે માડી તારા નોરતા તો, હૈયામાં ત્યારે, ત્યાં ને ત્યાં થાય
શક્તિ ને જોમમાં, હૈયું તો જ્યાં અવિરત નહાય - રે માડી...
મારું હૈયું તો જ્યાં મારા હાથમાં રહે ના જરાય - રે માડી...
પડે દૃષ્ટિ મારી જગમાં તો જ્યાં, દર્શન તારા થાય - રે માડી...
મારા રોમે રોમે ને શ્વાસે શ્વાસે, જ્યાં તું સમાઈ જાય - રે માડી...
તારા વિચારો વિના બીજા વિચારો જ્યાં અટકી જાય - રે માડી...
પાપના વિચારો ને આચરણ તો જ્યાં અટકી જાય - રે માડી...
તારા પ્રેમસાગરમાં રે માડી, હૈયું મારું તરબોળ થઈ જાય - રે માડી...
તારા ચરણમાં તો મારું બધું સુખ સમાઈ જાય - રે માડી...
https://www.youtube.com/watch?v=Bto2WcYa6Bo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાય
રે માડી તારા નોરતા તો, હૈયામાં ત્યારે, ત્યાં ને ત્યાં થાય
શક્તિ ને જોમમાં, હૈયું તો જ્યાં અવિરત નહાય - રે માડી...
મારું હૈયું તો જ્યાં મારા હાથમાં રહે ના જરાય - રે માડી...
પડે દૃષ્ટિ મારી જગમાં તો જ્યાં, દર્શન તારા થાય - રે માડી...
મારા રોમે રોમે ને શ્વાસે શ્વાસે, જ્યાં તું સમાઈ જાય - રે માડી...
તારા વિચારો વિના બીજા વિચારો જ્યાં અટકી જાય - રે માડી...
પાપના વિચારો ને આચરણ તો જ્યાં અટકી જાય - રે માડી...
તારા પ્રેમસાગરમાં રે માડી, હૈયું મારું તરબોળ થઈ જાય - રે માડી...
તારા ચરણમાં તો મારું બધું સુખ સમાઈ જાય - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā haiyāmāṁ ānaṁda nē umaṁga tō jyāṁ chavāī jāya
rē māḍī tārā nōratā tō, haiyāmāṁ tyārē, tyāṁ nē tyāṁ thāya
śakti nē jōmamāṁ, haiyuṁ tō jyāṁ avirata nahāya - rē māḍī...
māruṁ haiyuṁ tō jyāṁ mārā hāthamāṁ rahē nā jarāya - rē māḍī...
paḍē dr̥ṣṭi mārī jagamāṁ tō jyāṁ, darśana tārā thāya - rē māḍī...
mārā rōmē rōmē nē śvāsē śvāsē, jyāṁ tuṁ samāī jāya - rē māḍī...
tārā vicārō vinā bījā vicārō jyāṁ aṭakī jāya - rē māḍī...
pāpanā vicārō nē ācaraṇa tō jyāṁ aṭakī jāya - rē māḍī...
tārā prēmasāgaramāṁ rē māḍī, haiyuṁ māruṁ tarabōla thaī jāya - rē māḍī...
tārā caraṇamāṁ tō māruṁ badhuṁ sukha samāī jāya - rē māḍī...
મારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાયમારા હૈયામાં આનંદ ને ઉમંગ તો જ્યાં છવાઈ જાય
રે માડી તારા નોરતા તો, હૈયામાં ત્યારે, ત્યાં ને ત્યાં થાય
શક્તિ ને જોમમાં, હૈયું તો જ્યાં અવિરત નહાય - રે માડી...
મારું હૈયું તો જ્યાં મારા હાથમાં રહે ના જરાય - રે માડી...
પડે દૃષ્ટિ મારી જગમાં તો જ્યાં, દર્શન તારા થાય - રે માડી...
મારા રોમે રોમે ને શ્વાસે શ્વાસે, જ્યાં તું સમાઈ જાય - રે માડી...
તારા વિચારો વિના બીજા વિચારો જ્યાં અટકી જાય - રે માડી...
પાપના વિચારો ને આચરણ તો જ્યાં અટકી જાય - રે માડી...
તારા પ્રેમસાગરમાં રે માડી, હૈયું મારું તરબોળ થઈ જાય - રે માડી...
તારા ચરણમાં તો મારું બધું સુખ સમાઈ જાય - રે માડી...1989-09-06https://i.ytimg.com/vi/Bto2WcYa6Bo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Bto2WcYa6Bo
|
|