1989-09-07
1989-09-07
1989-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13480
છૂટી નથી આદત તો તારી રે પ્રભુ, સહુની તો કસોટી કરવાની રે

કરું છું વિનંતિ તને તો પ્રભુ, ના લેજે કસોટી આકરી તો કોઈની રે
જ્યાં સર્વ કાંઈ તો તું જાણે, બની અજાણ, હરકત તો ના નાખજે રે
જાણે છે તું શક્તિ તો સહુની, શક્તિ બહાર ના કોઈને તું તાણજે રે
જાણે છે તું, થાય છે ભૂલો તો સર્વની, ભૂલો સર્વની તું માફ કરજે રે
થાય છે ધાર્યું તારું તો જગમાં, અમારા કાજે ભી તું આજ ધારજે રે
ખાલી કર્મ પર ના છોડતી તું અમને, કૃપા તારી ભી વરસાવજે રે
પહોંચે હાથ પગ જગમાં બધે રે તારા, અમારી પાસે હવે પહોંચાડજે રે
દીધા છે દયાના દાન તેં કંઈકને, આજ અમને દયાના દાન દેજે રે
ભૂલી જજે કરવી કસોટી, તું પ્રેમથી અમને બાંધી દેજે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭī nathī ādata tō tārī rē prabhu, sahunī tō kasōṭī karavānī rē
karuṁ chuṁ vinaṁti tanē tō prabhu, nā lējē kasōṭī ākarī tō kōīnī rē
jyāṁ sarva kāṁī tō tuṁ jāṇē, banī ajāṇa, harakata tō nā nākhajē rē
jāṇē chē tuṁ śakti tō sahunī, śakti bahāra nā kōīnē tuṁ tāṇajē rē
jāṇē chē tuṁ, thāya chē bhūlō tō sarvanī, bhūlō sarvanī tuṁ māpha karajē rē
thāya chē dhāryuṁ tāruṁ tō jagamāṁ, amārā kājē bhī tuṁ āja dhārajē rē
khālī karma para nā chōḍatī tuṁ amanē, kr̥pā tārī bhī varasāvajē rē
pahōṁcē hātha paga jagamāṁ badhē rē tārā, amārī pāsē havē pahōṁcāḍajē rē
dīdhā chē dayānā dāna tēṁ kaṁīkanē, āja amanē dayānā dāna dējē rē
bhūlī jajē karavī kasōṭī, tuṁ prēmathī amanē bāṁdhī dējē rē
|