Hymn No. 1994 | Date: 08-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-08
1989-09-08
1989-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13483
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે હર આગળમાં પાછળ છુપાયું છે. હર પાછળમાં આગળ છુપાયું છે હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે
https://www.youtube.com/watch?v=fGU8gvJtbJU
Satguru Shri Devendra Ghia (Kaka)
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે હર આગળમાં પાછળ છુપાયું છે. હર પાછળમાં આગળ છુપાયું છે હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haar haramam jivanamam, jita to chhupai che
haar jitamam to jivanamam, haar to samai che
antarana antar to ghati jaay chhe, jya mann to mali jaay che
mann jya na male, paase raheta bhi antar ubhamijam thai jaay che
haar to vriksh chhupayum che
haar kiran maa to tej chhupayum chhe, haar tej maa kirana samayum che
haar karmanum koi karana chhe, haar karanamam karma samayum che
haar triptimam ichchha chhupai chhe,
haar ichchhamam tripti samai chamhe. haar pachhalamam aagal chhupayum che
haar jivamam prabhu chhupaya chhe, prabhu maa to haar jiva samay che
હર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છેહર હારમાં જીવનમાં, જીત તો છુપાઈ છે હર જીતમાં તો જીવનમાં, હાર તો સમાઈ છે અંતરના અંતર તો ઘટી જાય છે, જ્યાં મન તો મળી જાય છે મન જ્યાં ના મળે, પાસે રહેતા ભી અંતર ઊભું થઈ જાય છે હર વૃક્ષમાં બીજ છુપાયું, હર બીજમાં તો વૃક્ષ છુપાયું છે હર કિરણમાં તો તેજ છુપાયું છે, હર તેજમાં કિરણ સમાયું છે હર કર્મનું કોઈ કારણ છે, હર કારણમાં કર્મ સમાયું છે હર તૃપ્તિમાં ઇચ્છા છુપાઈ છે, હર ઇચ્છામાં તૃપ્તિ સમાઈ છે હર આગળમાં પાછળ છુપાયું છે. હર પાછળમાં આગળ છુપાયું છે હર જીવમાં પ્રભુ છુપાયા છે, પ્રભુમાં તો હર જીવ સમાયા છે1989-09-08https://i.ytimg.com/vi/fGU8gvJtbJU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=fGU8gvJtbJU
|
|