Hymn No. 1996 | Date: 09-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-09
1989-09-09
1989-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13485
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા... છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા... દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા... ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા... રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા... આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા... થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...
https://www.youtube.com/watch?v=N6QPHwY4H2I
Satguru Shri Devendra Ghia (Kaka)
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા... છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા... દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા... ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા... રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા... આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા... થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ganyum Chhe prabhune to jagat maa saad chhupavanum
rahya chhupai jagat maa e to kaan kana ne anu anumam
thaay raji e to jyare, gotya to jyare ene re those
rahya chhupai e to, jnanamam, bhakti maa ne sevamam - thaay ...
chhupaya e to virata vishvamam, ne saad sarvana haiya maa - thaay ...
dai jhakhi kamikane to jagamam, chhode aam e to kamikane - thaay ...
khara dil thi chahe re jyam, aavi didha darshan ene tyare - thaay ...
rahya bhale chhupai jagamam, hatavi na drishti ene koi parathi - thaay ...
aavi rangamam khelya khela, jag maa e to kaik saathe - thaay ...
thayo aphasosa to ene, alasamam na gotya ene jyare - thaay ...
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનુંગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા... છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા... દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા... ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા... રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા... આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા... થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...1989-09-09https://i.ytimg.com/vi/N6QPHwY4H2I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=N6QPHwY4H2I
|
|