Hymn No. 1998 | Date: 11-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-11
1989-09-11
1989-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13487
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે
https://www.youtube.com/watch?v=LDVy33U3NYg
Satguru Shri Devendra Ghia (Kaka)
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taaru karya tu karto rahe, prabhune enu karya karva de
tanane enu karma karva de, mann ne prabhu maa arama tu de
karmo saad tu karto rahe, karmo prabhu charan dhari de
karje na chinta tu eni, chinta prabhune eni jaragaya de
dhheum re enu tha , dharyu enu to thava de
chittadum ema Jodine Tarum, chitt Tarum ema raheva de
prabhu charan maa arama sada, charan maa arama leva de
mann bhatakatum rahyu Chhe sada, aadat eni sudhari le
Chhe jag maa prabhu ek yes sacha, mann ne satya a samajavi de
prabhu veena nathi kai jag maa bijum, satya a swikari le
તારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દેતારું કાર્ય તું કરતો રહે, પ્રભુને એનું કાર્ય કરવા દે તનને એનું કર્મ કરવા દે, મનને પ્રભુમાં આરામ તું દે કર્મો સદા તું કરતો રહે, કર્મો પ્રભુ ચરણ ધરી દે કરજે ના ચિંતા તું એની, ચિંતા પ્રભુને એની કરવા દે ધાર્યું એનું થાય છે રે જગમાં, ધાર્યું એનું તો થાવા દે ચિત્તડું એમાં જોડીને તારું, ચિત્ત તારું એમાં રહેવા દે પ્રભુ ચરણમાં આરામ સદા, ચરણમાં આરામ લેવા દે મન ભટકતું રહ્યું છે સદા, આદત એની સુધારી લે છે જગમાં પ્રભુ એક જ સાચા, મનને સત્ય આ સમજાવી દે પ્રભુ વિના નથી કાંઈ જગમાં બીજું, સત્ય આ સ્વીકારી લે1989-09-11https://i.ytimg.com/vi/LDVy33U3NYg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=LDVy33U3NYg
|