Hymn No. 1999 | Date: 11-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-11
1989-09-11
1989-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13488
ખુદને જ્યાં યાદ ખુદની રહેતી નથી, યાદ બીજી તો રહેશે ક્યાંથી
ખુદને જ્યાં યાદ ખુદની રહેતી નથી, યાદ બીજી તો રહેશે ક્યાંથી હટશે ચિત્ત તો જ્યાં પ્રભુમાંથી, આવશે ધસી યાદ ત્યારે ત્યાંથી નજર નજરમાં વસશે જ્યાં પ્રભુ, દેખાશે પ્રભુ, પડશે નજર એની જ્યાંથી હટશે નજર જ્યાં પ્રભુમાંથી, વસશે નજરમાં તો બીજું ત્યારે ત્યાંથી વસશે હૈયામાં પ્રભુ પૂરેપૂરા, લાવીશ હૈયામાં જગ્યા બીજી ક્યાંથી સંકોચાવીશ પ્રભુને તું ત્યાં વસશે, માયા આવી ત્યારે તો ત્યાંથી માયામાં ચિત્તડું રાખીશ જ્યાં જોડી, દેખાશે પ્રભુ તને તો ક્યાંથી હટાવીશ ને હટશે માયા નજરને હૈયેથી, દેખાશે પ્રભુ બધે તો ત્યાંથી વિચારોને ભમાવીશ જગમાં, હટશે વિચારોમાંથી તો જગ ક્યાંથી વિચારોમાં સમાવીશ જ્યાં પ્રભુને, વિચારે, વિચારે પ્રગટશે પ્રભુ ત્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khudane jya yaad khudani raheti nathi, yaad biji to raheshe kyaa thi
hatashe chitt to jya prabhumanthi, aavashe dhasi yaad tyare tyathi
Najara najar maa vasashe jya prabhu, dekhashe prabhu, padashe Najara eni jyanthi
hatashe Najara jya prabhumanthi, vasashe najar maa to biju tyare tyathi
vasashe haiya maa prabhu purepura, lavisha haiya maa jagya biji kyaa thi
sankochavisha prabhune tu tya vasashe, maya aavi tyare to tyathi
maya maa chittadum rakhisha jya jodi, dekhashe prabhu taane to kyaa thi
hatavisha janthi taane to kyaa thi hatavisha ne hatashe vasashe to kyaa thi hatavisha jamanthi, havanthi tohaanthi toharethi, havanthi toharethi, havanthi tohanthi toharethi, havanthi jamanthi tohaanthi toharethi, havanthi jamanthi toharethi, havanthi
jamanthi tohanthi toharethi, havanthi tohanthi toharethi
vicharomam samavisha jya prabhune, vichare, vichare pragatashe prabhu tyathi
|