BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2512 | Date: 13-May-1990
   Text Size Increase Font Decrease Font

મા તું કરે છે બોલિંગ જુદી જુદી, ના જાણી શકું દિશા રે એની

  No Audio

Maa Tu Kare Che Bowling Judi Judi, Na Jaani Shaku Disha Re Eni

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1990-05-13 1990-05-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13501 મા તું કરે છે બોલિંગ જુદી જુદી, ના જાણી શકું દિશા રે એની મા તું કરે છે બોલિંગ જુદી જુદી, ના જાણી શકું દિશા રે એની
થઈ જાઉં છું એમાં હું તો ક્લીન બોલ્ડ (2)
કદી ફેંકે તું સ્લો, કદી ફેંકે ફાસ્ટ, ના પકડી શકું ગતિ એની - થઈ ...
ફેંકે તું માયાના ગુગલી બોલ એવા, ના સમજી શકું હું એને - થઈ...
કદી લગાવું ફટકો એવો, મળશે જાણે રે સીકસર - થઈ...
આવી ક્યાંથી, પકડી લે છે રે તું તો એને - થઈ...
કદી જોતો રહી જાઉં છું એવો, બોલ પહોંચી જાય સ્ટંપમાં સીધો - થઈ...
કદી બોલ પેડને લાગે, કરી આંગળી ઊંચી, એલ બી ડબલ્યું ડિકલેર મને - થઈ...
કદી ફેંકે બોલ એવો તોફાની ગતિએ, ઉડાવી દે સ્ટંપ તો મારો - થઈ...
છે તું તો ઓલરાઉન્ડર રે મા, પણ છું હું તો ઢબ્બુનો ઢ - થઈ...
રમુ ઝાઝું, રમુ થોડું, પણ સ્કોર રહે મારો તો ઝીરો ને ઝીરો - થઈ...
Gujarati Bhajan no. 2512 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mā tuṁ karē chē bōliṁga judī judī, nā jāṇī śakuṁ diśā rē ēnī
thaī jāuṁ chuṁ ēmāṁ huṁ tō klīna bōlḍa (2)
kadī phēṁkē tuṁ slō, kadī phēṁkē phāsṭa, nā pakaḍī śakuṁ gati ēnī - thaī ...
phēṁkē tuṁ māyānā gugalī bōla ēvā, nā samajī śakuṁ huṁ ēnē - thaī...
kadī lagāvuṁ phaṭakō ēvō, malaśē jāṇē rē sīkasara - thaī...
āvī kyāṁthī, pakaḍī lē chē rē tuṁ tō ēnē - thaī...
kadī jōtō rahī jāuṁ chuṁ ēvō, bōla pahōṁcī jāya sṭaṁpamāṁ sīdhō - thaī...
kadī bōla pēḍanē lāgē, karī āṁgalī ūṁcī, ēla bī ḍabalyuṁ ḍikalēra manē - thaī...
kadī phēṁkē bōla ēvō tōphānī gatiē, uḍāvī dē sṭaṁpa tō mārō - thaī...
chē tuṁ tō ōlarāunḍara rē mā, paṇa chuṁ huṁ tō ḍhabbunō ḍha - thaī...
ramu jhājhuṁ, ramu thōḍuṁ, paṇa skōra rahē mārō tō jhīrō nē jhīrō - thaī...

First...25112512251325142515...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall