Hymn No. 2518 | Date: 16-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-16
1990-05-16
1990-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13507
હોય બધું એટલું જો વાપરી નાંખશું, ઉમેરો ના જો એમાં રે કરશો
હોય બધું એટલું જો વાપરી નાંખશું, ઉમેરો ના જો એમાં રે કરશો બનશો એક દિવસ તમે તો ઠનઠન ગોપાલ (2) પુણ્ય ભી રહેશે જો વપરાતું, નવું ઉમેરાશે ના બીજું એમાં જરાય મેળવતા પુણ્ય દમ આવશે નાંકે, ના લાગશે વપરાતા વાર પડશે જરૂર ક્યાં અને કેટલી, નથી એની તો ખુદને જાણ છે આયુષ્ય તારું જગમાં રે કેટલું, રહેશે વપરાતું એ તો સદાય ઉદય ને અસ્ત છે નિયમ જગનો, નજરમાં આ તો રાખ થાયે ઉદય પુણ્યનો લાગશે સારું, છે અસ્ત એનો પણ જાણ હશે ભેગું જેટલું ઉદય અસ્તમાં સમય રહેશે, ના એ બદલાય હશે ખાલી તું જેમાં, થાશે ઉદય એનો, સમય થયો એનો જાણ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hoy badhu etalum jo vapari nankhashum, umero na jo ema re karsho
banasho ek divas tame to thanathana gopala (2)
punya bhi raheshe jo vaparatum, navum umerashe na biju ema jaraya
melavata punya dama aavashe nanke, na laguraa kaparata
vaparata , nathi eni to khudane jann
che ayushya taaru jag maa re ketalum, raheshe vaparatum e to sadaay
udaya ne asta che niyam jagano, najar maa a to rakha
thaye udaya punyano lagashe sarum, che asta eno pan jann
hasamalam sam na badalaaya
hashe khali tu jemam, thashe udaya eno, samay thayo eno jann
|
|