Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2523 | Date: 18-May-1990
છે કોઈને મન પવિત્ર તો કાશી, કોઈને મથુરા, તો કોઈને કાબાનું ધામ
Chē kōīnē mana pavitra tō kāśī, kōīnē mathurā, tō kōīnē kābānuṁ dhāma

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2523 | Date: 18-May-1990

છે કોઈને મન પવિત્ર તો કાશી, કોઈને મથુરા, તો કોઈને કાબાનું ધામ

  No Audio

chē kōīnē mana pavitra tō kāśī, kōīnē mathurā, tō kōīnē kābānuṁ dhāma

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-05-18 1990-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13512 છે કોઈને મન પવિત્ર તો કાશી, કોઈને મથુરા, તો કોઈને કાબાનું ધામ છે કોઈને મન પવિત્ર તો કાશી, કોઈને મથુરા, તો કોઈને કાબાનું ધામ

લાગે પવિત્ર સહુને તોય રે, પોતપોતાના હૈયાનું ધામ

કોઈને પવિત્ર છે રામનું નામ, કોઈને રહીમ, તો કોઈને તો શ્યામનું નામ

લાગે પવિત્ર તો સહુને તોય રે, પોતપોતાનું રે પ્યારું નામ

કોઈને મહત્ત્વનું લાગે ઘરનું, તો કોઈને બહારનું, તો કોઈને વ્યવહારનું કામ

લાગે મહત્ત્વનું તો સહુને રે, પોતપોતાનું રે કામ

કોઈ ધરે રે ધરમનું, તો કોઈ કરમનું, તો કોઈ પૈસાનું રે ધ્યાન

જગમાં તો સહુ કોઈ ધરતા આવ્યા છે રે, માયાનું રે ધ્યાન

કોઈ ચાહે પૈસાથી, તો કોઈ જ્ઞાનથી, તો કોઈ ધરમથી રે માન

પણ વળગેલ છે તો સહુને હૈયે રે, કોઈ ને કોઈ તો અભિમાન
View Original Increase Font Decrease Font

છે કોઈને મન પવિત્ર તો કાશી, કોઈને મથુરા, તો કોઈને કાબાનું ધામ

લાગે પવિત્ર સહુને તોય રે, પોતપોતાના હૈયાનું ધામ

કોઈને પવિત્ર છે રામનું નામ, કોઈને રહીમ, તો કોઈને તો શ્યામનું નામ

લાગે પવિત્ર તો સહુને તોય રે, પોતપોતાનું રે પ્યારું નામ

કોઈને મહત્ત્વનું લાગે ઘરનું, તો કોઈને બહારનું, તો કોઈને વ્યવહારનું કામ

લાગે મહત્ત્વનું તો સહુને રે, પોતપોતાનું રે કામ

કોઈ ધરે રે ધરમનું, તો કોઈ કરમનું, તો કોઈ પૈસાનું રે ધ્યાન

જગમાં તો સહુ કોઈ ધરતા આવ્યા છે રે, માયાનું રે ધ્યાન

કોઈ ચાહે પૈસાથી, તો કોઈ જ્ઞાનથી, તો કોઈ ધરમથી રે માન

પણ વળગેલ છે તો સહુને હૈયે રે, કોઈ ને કોઈ તો અભિમાન

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē kōīnē mana pavitra tō kāśī, kōīnē mathurā, tō kōīnē kābānuṁ dhāma

lāgē pavitra sahunē tōya rē, pōtapōtānā haiyānuṁ dhāma

kōīnē pavitra chē rāmanuṁ nāma, kōīnē rahīma, tō kōīnē tō śyāmanuṁ nāma

lāgē pavitra tō sahunē tōya rē, pōtapōtānuṁ rē pyāruṁ nāma

kōīnē mahattvanuṁ lāgē gharanuṁ, tō kōīnē bahāranuṁ, tō kōīnē vyavahāranuṁ kāma

lāgē mahattvanuṁ tō sahunē rē, pōtapōtānuṁ rē kāma

kōī dharē rē dharamanuṁ, tō kōī karamanuṁ, tō kōī paisānuṁ rē dhyāna

jagamāṁ tō sahu kōī dharatā āvyā chē rē, māyānuṁ rē dhyāna

kōī cāhē paisāthī, tō kōī jñānathī, tō kōī dharamathī rē māna

paṇa valagēla chē tō sahunē haiyē rē, kōī nē kōī tō abhimāna
Scan Image

Gujarati Bhajan no. 2523 by Satguru Devendra Ghia - Kaka
First...252125222523...Last