Hymn No. 2524 | Date: 19-May-1990
|
|
Text Size |
 |
 |
રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા
Re Mann To Alipth Bantu Jaa Re, Maan Tu Alipth Rehtu Jaa
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-19
1990-05-19
1990-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13513
રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા
રે મન તું અલિપ્ત બનતું જા રે, મન તું અલિપ્ત રહેતું જા માનીને મનથી તો પોતાના, ના બંધનથી તું બંધા - રે... સુખદુઃખ તો છે જીવનની ધારા, ના એમાં તણાતું તું જા - રે... ફરતું રહ્યું તું વિશ્વ સારામાં, મળ્યા ના તોયે પ્રભુના આરા - રે... કરી કર્મો સારા ને માઠા, લીધા ભોગવવા તન તો ઘણા - રે... ફરી ફરી નાખ્યાં માયામાં ધામા, મળ્યા તને તો ભવના ચકરાવા - રે... છે ધામ સુખનું તો પ્રભુચરણમાં, જાવા ત્યાં કર્યા તેં તો અખાડા - રે... વિચારો ને બુદ્ધિના સાથ મળ્યા, ઊંધે રવાડે એને તો ચડાવ્યા - ર ... રહેશે જો આમ તું ફરતું ને ફરતું, ઢંગ નથી આ પ્રભુ પાસે પહોંચવાના - રે... એક વખત લે અનુભવ પ્રભુચરણનો, જઈશ ભૂલી તું ફેરા ફરવાના - રે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re mann tu alipta banatum j re, mann tu alipta rahetu j
manine manathi to potana, na bandhanathi tu bandh - re ...
sukh dukh to che jivanani dhara, na ema tanatum tu j - re ...
phartu rahyu tu vishva saramam, malya na toye prabhu na ara - re ...
kari karmo saar ne matha, lidha bhogavava tana to ghana - re ...
phari phari nakhyam maya maa dhama, malya taane to bhaav na chakarava - re ...
che dhaam sukhanum to prabhucharanamam, java tya karya te to akhada - re ...
vicharo ne buddhina saath malya, undhe ravade ene to chadavya - ra ...
raheshe jo aam tu phartu ne pharatum, dhanga nathi a prabhu paase pahonchavana - re ...
ek vakhat le anubhava prabhucharanano, jaish bhuli tu phera pharavana - re ...
|