Hymn No. 2525 | Date: 19-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-19
1990-05-19
1990-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13514
હાંકીએ બડાશો જીવનમાં ઘણી, તારા વિના માડી, નથી કાંઈ કરી શકવાના
હાંકીએ બડાશો જીવનમાં ઘણી, તારા વિના માડી, નથી કાંઈ કરી શકવાના કર્યા છે કાર્યો શરૂ તો ઘણા, તારા વિના રે માડી, પૂરા નથી કરી શકવાના રણે ચડયા છીએ અમે જીવનમાં, તારા વિના રે માડી, અમે નથી જીતી શકવાના દોડીએ છીએ અમે તો જીવનદોટમાં રે માડી, તારા વિના અમે નથી દોડી શકવાના ચાલવું છે રે માડી, જીવનમાં સત પથ પર, તારા વિના નથી અમે ચાલી શકવાના ડૂબી ગયા છીએ અમે માયામાં, સંસારમાં, તારા વિના અમે નથી તરી શકવાના નથી ખબર છે દુશ્મન કેટલા જીવનમાં, તારા વિના રક્ષણ અમે નથી કરી શકવાના દીધી છે બુદ્ધિ ને શક્તિ અમને, તારા વિના ઉપયોગ સાચો નથી કરી શકવાના સંસાર તાપ તો, જીવનમાં રે ઘણો, તારા છત્ર વિના નથી અમે ઝીલી શકવાના છે હૈયે તારા દર્શનની આશ ભરી, તારી કૃપા વિના નથી અમે કરી શકવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hankie badasho jivanamam afghan, taara veena maadi, nathi kai kari shakavana
karya Chhe Karyo Sharu to ghana, taara veena re maadi, pura nathi kari shakavana
rane chadaya chhie ame jivanamam, taara veena re maadi, ame nathi jiti shakavana
dodie chhie ame to jivanadotamam re maadi, taara veena ame nathi dodi shakavana
chalavum che re maadi, jivanamam sata path para, taara veena nathi ame chali shakavana
dubi gaya chhie ame mayamam, sansaramam, taara veena ame nathi kathi taari shakavana
nathi khabina nathi taari shakavana nathi khabi kathi nathi nathi kari shakavana
didhi che buddhi ne shakti amane, taara veena upayog saacho nathi kari shakavana
sansar taap to, jivanamam re ghano, taara chhatra veena nathi ame jili shakavana
che haiye taara darshanani aash bhari, taari kripa veena nathi ame kari shakavana
|