Hymn No. 2535 | Date: 23-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-23
1990-05-23
1990-05-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13524
જગમાં કોઈને, કોઈની તો પડી નથી (2)
જગમાં કોઈને, કોઈની તો પડી નથી (2) સ્વાર્થ વિના, સગાઈ બીજી રહેતી નથી - રે જગમાં... સાધવા સ્વાર્થ, લાગે ત્યારે એ લાખનો સધાતા સ્વાર્થ, પછી એની કિંમત નથી - રે જગમાં ... પ્રેમની વાતો ને ભ્રમમાં સહુ રહે નિઃસ્વાર્થ પ્રેમની તો સમજ નથી - રે જગમાં ... મૂંઝવણમાં અપેક્ષા અન્યની બહુ જાગે થાતાં દૂર મૂંઝવણ, કોઈને કોઈની પડી નથી - રે જગમાં ... રહ્યા રચ્યાપચ્યા પોતપોતામાં, બીજાં કોઈ દેખાતા નથી આવતા ઉપાધિ શોધે બીજાને, એના વિના કિંમત થાતી નથી - રે જગમાં ... કરે સંકલ્પ દિનમાં કંઈકવાર, સ્વાર્થ વિના ટકતા નથી રાખે પ્રભુને નજર સામે આ દૃષ્ટિએ, દૃષ્ટિમાં સ્વાર્થ વિના બીજું કાંઈ નથી - રે જગમાં ...
https://www.youtube.com/watch?v=o7PJIR16AME
Satguru Shri Devendra Ghia (Kaka)
જગમાં કોઈને, કોઈની તો પડી નથી (2) સ્વાર્થ વિના, સગાઈ બીજી રહેતી નથી - રે જગમાં... સાધવા સ્વાર્થ, લાગે ત્યારે એ લાખનો સધાતા સ્વાર્થ, પછી એની કિંમત નથી - રે જગમાં ... પ્રેમની વાતો ને ભ્રમમાં સહુ રહે નિઃસ્વાર્થ પ્રેમની તો સમજ નથી - રે જગમાં ... મૂંઝવણમાં અપેક્ષા અન્યની બહુ જાગે થાતાં દૂર મૂંઝવણ, કોઈને કોઈની પડી નથી - રે જગમાં ... રહ્યા રચ્યાપચ્યા પોતપોતામાં, બીજાં કોઈ દેખાતા નથી આવતા ઉપાધિ શોધે બીજાને, એના વિના કિંમત થાતી નથી - રે જગમાં ... કરે સંકલ્પ દિનમાં કંઈકવાર, સ્વાર્થ વિના ટકતા નથી રાખે પ્રભુને નજર સામે આ દૃષ્ટિએ, દૃષ્ટિમાં સ્વાર્થ વિના બીજું કાંઈ નથી - રે જગમાં ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa koine, koini to padi nathi (2)
swarth vina, sagaai biji raheti nathi - re jag maa ...
sadhava svartha, laage tyare e lakhano
sadhata svartha, paachhi eni kimmat nathi - re jag maa ...
premani vato ne bhramamam sahu
ra premani to samaja nathi - re jag maa ...
munjavanamam apeksha anya ni bahu chase
thata dur munjavana, koine koini padi nathi - re jag maa ...
rahya rachyapachya potapotamam, bijam koi dekhata nathi
aavata upadhi shodhe bijane, ena jamathamata thati nathi ...
kare sankalpa dinamam kamikavara, swarth veena takata nathi
rakhe prabhune najar same a drishtie, drishtimam swarth veena biju kai nathi - re jag maa ...
Explanation in English:
In this world, no one cares for anyone
There is no other relationship except selfishness, no one cares for anyone
To cater to his greed, he will lap up others like a rich man
Once the needs are settled, he will consider others as paupers
Everyone remains in the delusions of love
No one understands the selfless love
In confusion, have expectations from all
Once, the confusion is gone, no one cares for anyone
When remain engrossed within one ownself, cannot see anyone else
When problems arise, then search for help from everyone, without that no one considers each other
Does determination several times in a day but without greed it does not survive
When look at god also with such a vision, then in that vision also only selfish ways remain, no one cares about anyone.
|