Hymn No. 2540 | Date: 24-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-24
1990-05-24
1990-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13529
છોડી નથી શક્તો આદત તું તારી, રોકી નથી શક્તો ઇચ્છાઓ તારી
છોડી નથી શક્તો આદત તું તારી, રોકી નથી શક્તો ઇચ્છાઓ તારી હવામાં હવાતિયા ત્યારે તું શાને મારે છે છે શક્તિબહારની દોટ તો તારી, કરી નથી ગણતરી તો પાકી - હવામાં... દિવસે તું તારા ગણે, રાતભરના ઉજાગરા તો સેવે - હવામાં... નક્કર ભૂમિ પર નથી ચાલી શક્તો, લપસણી ભૂમિ શાને સ્વીકારી - હવામાં... તેજમાં ના જોઈ શકે તું, તેજની તો ઝંખના કરતો રહે છે - હવામાં... તેજ ને પવન પકડાયા ના કદી, અનુભવ એના ભી તને છે - હવામાં... કહેવાય નહીં, સહેવાય નહીં, છે હાલત તારી બણગા શાને ફૂંકે છે - હવામાં... થયા નથી કામો પુરા તારા, ત્યાં તું શાને રે ખોળે છે - હવામાં... નથી પાસે જે વાતો એની કરે છે, એનો ઉપયોગ ના કરે છે - હવામાં... છોડી નથી શક્તો માયા રે હૈયેથી, દર્શન પ્રભુના તો ચાહે છે - હવામાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodi nathi shakto aadat tu tari, roki nathi shakto ichchhao taari
havamam havatiya tyare tu shaane maare che
che shaktibaharani dota to tari, kari nathi ganatari to paki - havamam ...
divase tu taara gane, ratabharana ...
eve njagara bhumi paar nathi chali shakto, lapasani bhumi shaane swikari - havamam ...
tej maa na joi shake tum, tejani to jankhana karto rahe che - havamam ...
tej ne pavana pakadaya na kadi, anubhava ena bhi taane che - havamam. ...
kahevam . ... kahevamam . ... nahim, sahevaya nahim, che haalat taari banaga shaane phunke che - havamam ...
thaay nathi kamo pura tara, tya tu shaane re khole che - havamam ...
nathi paase je vato eni kare chhe, eno upayog na kare che - havamam. ..
chhodi nathi shakto maya re haiyethi, darshan prabhu na to chahe che - havamam ...
|
|