Hymn No. 2541 | Date: 25-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-25
1990-05-25
1990-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13530
રે માડી રે, રે માડી રે
રે માડી રે, રે માડી રે જગ તો બદલાય, જગમાં શબ્દો ભી બદલાય, તોયે માડી જગમાં તું તો ના બદલાય માનવ જગમાં ભૂલો કરતા રહે રે માડી, તોયે પ્રેમનો સાગર તારો છલકાય ડૂબી માયામાં, ભૂલતા રહે બાળ તને, માડી તોયે હૈયું તારું ના સંકોચાય - રે... દીધા વચનો પાળે ના કોઈ જગમાં રે માડી, પાળતી રહે તું તો સદાય - રે... છે તું તો પ્રેમનો સાગર રે માડી, પ્રેમ સદા તારો તો છલકાય - રે... પાપમાં ડૂબેલા બાળને તારવા રે માડી, તું તો કદી ના અચકાય - રે... માનવની શ્રદ્ધા બદલાય, ભાવો બદલાય રે માડી, દૃષ્ટિ તારી ના બદલાય - રે... માનવ રહ્યા છે કરતા રે કર્મો, કર્મો એના તો રોક્યા ના રોકાય - રે... આવે ને પુકારે જ્યાં બાળ તને રે, હૈયું તારું ત્યાં પ્રેમથી ઊભરાય - રે છે તું તો દયાનો સાગર રે માડી, વરસાવે દયા તું તો સદાય - રે
https://www.youtube.com/watch?v=hM7QwpoN5uU
Satguru Shri Devendra Ghia (Kaka)
રે માડી રે, રે માડી રે જગ તો બદલાય, જગમાં શબ્દો ભી બદલાય, તોયે માડી જગમાં તું તો ના બદલાય માનવ જગમાં ભૂલો કરતા રહે રે માડી, તોયે પ્રેમનો સાગર તારો છલકાય ડૂબી માયામાં, ભૂલતા રહે બાળ તને, માડી તોયે હૈયું તારું ના સંકોચાય - રે... દીધા વચનો પાળે ના કોઈ જગમાં રે માડી, પાળતી રહે તું તો સદાય - રે... છે તું તો પ્રેમનો સાગર રે માડી, પ્રેમ સદા તારો તો છલકાય - રે... પાપમાં ડૂબેલા બાળને તારવા રે માડી, તું તો કદી ના અચકાય - રે... માનવની શ્રદ્ધા બદલાય, ભાવો બદલાય રે માડી, દૃષ્ટિ તારી ના બદલાય - રે... માનવ રહ્યા છે કરતા રે કર્મો, કર્મો એના તો રોક્યા ના રોકાય - રે... આવે ને પુકારે જ્યાં બાળ તને રે, હૈયું તારું ત્યાં પ્રેમથી ઊભરાય - રે છે તું તો દયાનો સાગર રે માડી, વરસાવે દયા તું તો સદાય - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maadi re, re maadi re
jaag to badalaya, jag maa shabdo bhi badalaya, toye maadi jag maa tu to na badalaaya
manav jag maa bhulo karta rahe re maadi, toye prem no sagar taaro chhalakaya
dubi mayamam, bhulata rahe baal tankaya, maadi toye hai - re ...
didha vachano pale na koi jag maa re maadi, palati rahe tu to sadaay - re ...
che tu to prem no sagar re maadi, prem saad taaro to chhalakaya - re ...
papamam dubela baalne tarava re maadi, tu to kadi na achakaya - re ...
manavani shraddha badalaya, bhavo badalaaya re maadi, drishti taari na badalaaya - re ...
manav rahya che karta re karmo, karmo ena to rokya na rokaya - re ...
aave ne pukare jya baal taane re, haiyu taaru tya prem thi ubharaya - re
che tu to dayano sagar re maadi, varasave daya tu to sadaay - re
|