Hymn No. 2546 | Date: 26-May-1990
થયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવે
thayuṁ hōya nirmāṇa jēnuṁ jēnī rē sāthē, saṁjōga ēnē tō sāthē laī āvē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-05-26
1990-05-26
1990-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13535
થયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવે
થયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવે
અંતર જાયે ત્યાં તો છૂટી, અંતર ના અંતર લાગે,
હોય સાથે ભલે આજે, વિયોગ એના તો સરજાવે - થયું...
હોય લાખનો આજે ભલે, કોડીનો એ બની જાય છે - થયું...
રસ્તે રખડતો હોય આજે, કાલે મહેલનો ધણી બની જાયે - થયું...
છે જાદુઈ લાકડી ભાગ્યની, ક્યારે એ તો શું કરી જાયે - થયું...
છોડયા નથી જગમાં એણે કોઈને, આવ્યાં તો જે જગમાંયે - થયું ...
જગાવી દે એ તો આશા, પાછી ખતમ એ તો કરી જાયે - થયું ...
શૂન્યમાંથી એ તો સર્જન કરે, ફરે આંગળી એની તો જ્યારે - થયું ...
હોય સૂતા જે, એને ભી એ તો જગાડે - થયું ...
જાગતા ને ભી ભુલાવામાં એ તો નાંખે - થયું ...
https://www.youtube.com/watch?v=Z5CJbQaJGFI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવે
અંતર જાયે ત્યાં તો છૂટી, અંતર ના અંતર લાગે,
હોય સાથે ભલે આજે, વિયોગ એના તો સરજાવે - થયું...
હોય લાખનો આજે ભલે, કોડીનો એ બની જાય છે - થયું...
રસ્તે રખડતો હોય આજે, કાલે મહેલનો ધણી બની જાયે - થયું...
છે જાદુઈ લાકડી ભાગ્યની, ક્યારે એ તો શું કરી જાયે - થયું...
છોડયા નથી જગમાં એણે કોઈને, આવ્યાં તો જે જગમાંયે - થયું ...
જગાવી દે એ તો આશા, પાછી ખતમ એ તો કરી જાયે - થયું ...
શૂન્યમાંથી એ તો સર્જન કરે, ફરે આંગળી એની તો જ્યારે - થયું ...
હોય સૂતા જે, એને ભી એ તો જગાડે - થયું ...
જાગતા ને ભી ભુલાવામાં એ તો નાંખે - થયું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ hōya nirmāṇa jēnuṁ jēnī rē sāthē, saṁjōga ēnē tō sāthē laī āvē
aṁtara jāyē tyāṁ tō chūṭī, aṁtara nā aṁtara lāgē,
hōya sāthē bhalē ājē, viyōga ēnā tō sarajāvē - thayuṁ...
hōya lākhanō ājē bhalē, kōḍīnō ē banī jāya chē - thayuṁ...
rastē rakhaḍatō hōya ājē, kālē mahēlanō dhaṇī banī jāyē - thayuṁ...
chē jāduī lākaḍī bhāgyanī, kyārē ē tō śuṁ karī jāyē - thayuṁ...
chōḍayā nathī jagamāṁ ēṇē kōīnē, āvyāṁ tō jē jagamāṁyē - thayuṁ ...
jagāvī dē ē tō āśā, pāchī khatama ē tō karī jāyē - thayuṁ ...
śūnyamāṁthī ē tō sarjana karē, pharē āṁgalī ēnī tō jyārē - thayuṁ ...
hōya sūtā jē, ēnē bhī ē tō jagāḍē - thayuṁ ...
jāgatā nē bhī bhulāvāmāṁ ē tō nāṁkhē - thayuṁ ...
થયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવેથયું હોય નિર્માણ જેનું જેની રે સાથે, સંજોગ એને તો સાથે લઈ આવે
અંતર જાયે ત્યાં તો છૂટી, અંતર ના અંતર લાગે,
હોય સાથે ભલે આજે, વિયોગ એના તો સરજાવે - થયું...
હોય લાખનો આજે ભલે, કોડીનો એ બની જાય છે - થયું...
રસ્તે રખડતો હોય આજે, કાલે મહેલનો ધણી બની જાયે - થયું...
છે જાદુઈ લાકડી ભાગ્યની, ક્યારે એ તો શું કરી જાયે - થયું...
છોડયા નથી જગમાં એણે કોઈને, આવ્યાં તો જે જગમાંયે - થયું ...
જગાવી દે એ તો આશા, પાછી ખતમ એ તો કરી જાયે - થયું ...
શૂન્યમાંથી એ તો સર્જન કરે, ફરે આંગળી એની તો જ્યારે - થયું ...
હોય સૂતા જે, એને ભી એ તો જગાડે - થયું ...
જાગતા ને ભી ભુલાવામાં એ તો નાંખે - થયું ...1990-05-26https://i.ytimg.com/vi/Z5CJbQaJGFI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Z5CJbQaJGFI
|