Hymn No. 2550 | Date: 28-May-1990
|
|
Text Size |
 |
 |
વિચારો ને વિચારો બસ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે
Vichharo Ne Vichharo Bas Aavyaaj Kare Che, Aavyaaj Kare Che, Aavyaaj Kare Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-28
1990-05-28
1990-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13539
વિચારો ને વિચારો બસ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે
વિચારો ને વિચારો બસ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે કદી તો મેળ મળે રે એના, કદી તો મેળ એના તો મળતાં નથી અટકતી નથી ધારા તો એની, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે કદી આવે તો ખુદના, કદી અન્યના, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે ના અંતરાય છે એને તો કોઈનો, ના રૂકાવટ છે, એને અન્ય કોઈની કદી કરશે એ કોના, કદી કરશે કેવા, ના કદી એ તો કહી શકાશે ખેંચી જાશે એ ક્યાં ને ક્યારે, ના એ તો સમજી શકાશે થાશે શરૂ એ વહેતા, વહેતા એ જાશે, ના સમજાશે ક્યાં ને ક્યારે બદલાશે કદી ઉત્તંગ શિખરે પહોંચાડે, કદી ઊંડી ખીણમાં એ તો ધકેલે મન જ્યાં વિચાર કરતું થયું પ્રભુનું, જીવનધારા ત્યાં તો બદલાઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vicharo ne vicharo basa aavya j kare chhe, aavya j kare chhe, aavya j kare che
kadi to mel male re ena, kadi to mel ena to malta nathi
atakati nathi dhara to eni, e chalya j kare chhe, chalya j kare che
kadi aave to khudana, kadi anyana, aavya j kare chhe, aavya j kare che
na antaraya che ene to koino, na rukavata chhe, ene anya koini
kadi karshe e kona, kadi karshe keva, na kadi e to kahi shakashe
khenchi jaashe e kya ne kyare , na e to samaji shakashe
thashe sharu e vaheta, vaheta e jashe, na samajashe kya ne kyare badalashe
kadi uttanga shikhare pahonchade, kadi undi khinamam e to dhakele
mann jya vichaar kartu thayum prabhunumai, jivanadhara
|