Hymn No. 2560 | Date: 02-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-02
1990-06-02
1990-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13549
કરતી રહીશ કસોટી અમારી રે માડી, ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી
કરતી રહીશ કસોટી અમારી રે માડી, ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી તૂટતાં રહ્યા છીએ શક્તિમાં, ઝીલી શકીશું ઘા કસોટીના, ક્યાં સુધી, ક્યાં સુધી અટકતા નથી જન્મો અમારા, રહેશે કસોટી ચાલુ રે મા, ક્યાં સુધી, ક્યાં સુધી ના સુધર્યા અમે, ના બનશું લાયક અમે રે માડી, ક્યાં સુધી, મા, ક્યાં સુધી રાખશે અમને ફરતા ને ફરતા, ડુબાડી રાખીશ સુખદુઃખમાં, ક્યાં સુધી, મા, ક્યાં સુધી ખોટાને ખોટું ના સમજવા, સાચાને ખોટું સમજતા રહીશું, ક્યાં સુધી, મા, ક્યાં સુધી તારી માયામાં અટવાઈ રહ્યા, અટવાવી રાખીશ એમાં, ક્યાં સુધી રે મા, ક્યાં સુધી જાણતા નથી અમે, ટકાવી રાખીશ અમારું રે જીવન, ક્યાં સુધી, મા, ક્યાં સુધી જાગશે નહિ ભાવ ને પ્રેમ તુજમાં અમારા રે સાચા, ક્યાં સુધી રે મા, ક્યાં સુધી વિસરાવી દઈશ, છીએ કોણ અમે, આવ્યા છીએ શું કામ, ક્યાં સુધી રે મા, ક્યાં સુધી અટકાવી દઈશ, નાંખતી રહીશ રે બાધા, મુક્તિના યત્નોમાં, ક્યાં સુધી રે મા, ક્યાં સુધી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karti rahisha kasoti amari re maadi, kya sudhi, kya sudhi, kya sudhi
tutatam rahya chhie shaktimam, jili shakishum gha kasotina, kya sudhi, kya sudhi
atakata nathi janmo amara, raheshe kasoti chalu re ma, kya sudhi, kya sudhi
na sudharya ame, na banshu layaka ame re maadi, kya sudhi, ma, kya sudhi
rakhashe amane pharata ne pharata, dubadi rakhisha sukhaduhkhamam, kya sudhi, ma, kya sudhi
khotane khotum na samajava, sachane khotum samajata rahishum, kya sudhi, ma, kya sudhi
taari maya maa atavaai rahya, atavavi rakhisha emam, kya sudhi re ma, kya sudhi
janata nathi ame, takavi rakhisha amarum re jivana, kya sudhi, ma, kya sudhi
jagashe nahi bhaav ne prem tujh maa amara re sacha, kya sudhi re ma, kya sudhi
visaravi daisha, chhie kona ame, aavya chhie shu kama, kya sudhi re ma, kya sudhi
atakavi daisha, nankhati rahisha re badha, muktina yatnomam, kya sudhi re ma, kya sudhi
|